Divya Bhaskar

Home » Jyotish » Rashi Aur Niddan » Measure of Shivratri to remove grahdosh

ગ્રહદોષ દૂર થશે અને મળશે ભાગ્યનો સાથ, શિવરાત્રિએ કરો આ 7 શિવ ઉપાય

Divyabhaskar.com | Updated - Feb 12, 2018, 03:18 PM

ગ્રહદોષ અને ભાગ્યની બાધા દૂર કરવાં, આજથી જ શરૂ કરો આ સરળ ઉપાય

  • Measure of Shivratri to remove grahdosh
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    શિવરાત્રીના દિવસે શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરવાથી ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે અને મોક્ષ મળે છે.

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ જો કુંડળીમાં કોઇ ગ્રહદોષ હોય તો કાર્યોમાં સફળતા મળી શકતી નથી અને ધનની કમીનો પણ સામનો કરવો પડે છે. જ્યોતિષ પ્રમાણે શિવજીના ઉપાયોથી પણ ગ્રહોના દોષ દૂર કરી શકાય છે. અહીં જાણો શિવરાત્રિના શિવઉપાય, જેનાથી ભાગ્યનો સાથ મળી શકે છે.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય ઉપાયો વિશે.

  • Measure of Shivratri to remove grahdosh
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    શિવલિંગ પર અન્ન, ફૂલ અને વિવિધ વસ્તુઓનો જળાભિષેક કરવાથી મનુષ્યના જીવનના તમામ કષ્ટોનું નિવારણ થાય છે. 

  • Measure of Shivratri to remove grahdosh
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    પુત્ર પ્રાપ્તિ માટે શિવને ધતુરાના ફૂલ અર્પણ કરવાથી ફળ મળે છે. 

  • Measure of Shivratri to remove grahdosh
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    વાહન સુખ માટે શિવજીને દૂધ સાથે ચમેલીના ફૂલનો અભિષેક કરવાથી લાભ થાય છે. 
     

  • Measure of Shivratri to remove grahdosh
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    લક્ષ્મી મેળવવા માટે શિવજીને કમળ, બીલીપત્ર, શંખપુષ્પ અર્પણ કરવાથી જરૂર લાભ થાય છે. 

  • Measure of Shivratri to remove grahdosh
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    વંશવૃદ્ધિ માટે શિવલિંગ પર ઘીનો અભિષેક કરવો અત્યંત ફળદાયી છે. 

  • Measure of Shivratri to remove grahdosh
    નોકરી મેળવવા, પ્રમોશન વગેરેની પ્રાપ્તિ માટે ગંગાજળ સાથે મધનો અભિષેક કરવાથી ઉત્તમ ફળ મળશે.

     

     
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending