Divya Bhaskar

Home » Jyotish » Rashi Aur Niddan » Maha Shivratri 2018 astrological measure to do

શિવરાત્રિના કરો આ 10 ઉપાય, દૂર થશે તમારા જીવનની તમામ સમસ્યાઓ

Divyabhaskar.com | Updated - Feb 10, 2018, 05:27 PM

શાસ્ત્રો મુજબ ગરીબોને દાન આપવાનું મહત્વ સૌથી વધુ બતાવવામાં આવ્યું છે. દાન આપવાથી તમામ પરેશાનીઓથી મુક્તિ મળી શકે છે.

  • Maha Shivratri 2018 astrological measure to do
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ શાસ્ત્રો મુજબ ગરીબોને દાન આપવાનું મહત્વ સૌથી વધુ બતાવવામાં આવ્યું છે. દાન આપવાથી તમામ પરેશાનીઓથી મુક્તિ મળી શકે છે. જાણતા-અજાણતા કરેલા પાપનું ફળ બદલાય શકે છે. તેનાથી અક્ષય પુણ્ય મળે છે. એટલે તેને જરૂરી ધાર્મિક કર્મ માનવામાં આવે છે. કોઈ પણ પૂજા દાન કર્યા વિના પૂરી નથી થતી.

    શિવરાત્રિ પર કરો આ વસ્તુઓનું દાન

    આ વર્ષે 13-14 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ છે. કેટલીક જગ્યાએ પંચાંગ ભેદના કારણે શિવરાત્રિ 13 તારીખે ઉજવાશે તો અમુક જગ્યાએ 14 તારીખે ઉજવાશે. આ શિવજીની પૂજાની ખાસ તિથિ છે. આ તિથિ પર કરેલા ઉપાયોથી કુંડળીના દોષ દૂર થઈ શકે છે અને શિવજીની કૃપાથી તમામ બાધાઓ ખતમ થઈ શકે છે. શિવરાત્રિ પર અહીં જણાવેલી વસ્તુઓનું દાન કરશો તો વધુ શુભ ફળ મળી શકે છે. દાન અનેક વસ્તુઓનું કરી શકાય છે. અહીં જાણો સંક્ષિપ્ત ગરૂ઼ડ પુરાણ મુજબ કઈ વસ્તુના દાનથી શિવજી આપણને શું ફળ આપે છે.

    આગળ વાંચો શિવરાત્રિના શુભ દિને શિવજીની કૃપા મેળવવા કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ...

  • Maha Shivratri 2018 astrological measure to do
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    અપરિણીત વ્યક્તિ બેડનું દાન કરે છે તો તેના લગ્નમાં આવતી બાધાઓ દૂર થઈ જાય છે.
  • Maha Shivratri 2018 astrological measure to do
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    પાણીનું દાન કરવાથી વ્યક્તિને તૃપ્તિ મળે છે અને મન શાંત થાય છે.
  • Maha Shivratri 2018 astrological measure to do
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    અન્નનું દાન કરવાથી લાંબા સમય માટે તમામ સુખ પ્રાપ્ત થાય છે.
  • Maha Shivratri 2018 astrological measure to do
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    તલનું દાન કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.
  • Maha Shivratri 2018 astrological measure to do
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    દીપ દાન કરવાથી નેત્ર જ્યોતિ એટલે કે આંખોની રોશની વધે છે.
  • Maha Shivratri 2018 astrological measure to do
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ભૂમિ દાન કરવાથી વ્યક્તિની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે.
  • Maha Shivratri 2018 astrological measure to do
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    સોનું દાન કરવાથી વ્યક્તિને લાંબી ઉંમરની પ્રાપ્તિ થાય છે.
  • Maha Shivratri 2018 astrological measure to do
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    જો કોઈ વ્યક્તિ ઘર બનાવીને દાન કરે છે તો તેને વધુ મોટા ઘરની પ્રાપ્તિ થાય છે.
  • Maha Shivratri 2018 astrological measure to do
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ચાંદી દાન કરવાથી વ્યક્તિને સુંદરતા મળે છે.
  • Maha Shivratri 2018 astrological measure to do
    દર્દીઓને દવાઓનું દાન કરવાથી આપણને રોગથી મુક્તિ મળે છે.
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending