Divya Bhaskar

Home » Jyotish » Rashi Aur Niddan » Shivratri 2018, Shivji Ke Upay, Shiv Puran Ke Upay, Shvling Puja Ke Upay, Mahashivratri

શિવરાત્રિના જરૂરથી ચઢાવજો શિવલિંગ પર આ 10 વસ્તુઓ, બધી જ ઈચ્છાઓ થશે પૂર્ણ

Divyabhaskar.com | Updated - Feb 12, 2018, 03:07 PM

પંચાંગ ભેદના કારણે કેટલીક જગ્યાએ 14 ફેબ્રુઆરીના શિવરાત્રિ ઉજવવામાં આવશે.

  • Shivratri 2018, Shivji Ke Upay, Shiv Puran Ke Upay, Shvling Puja Ke Upay, Mahashivratri
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    ૐ નમઃ શિવાય મંત્રોના ઉચ્ચારણ કરતી વખતે શિવલિંગ પર જળ ચઢાવવાથી આપણો સ્વભાવ શાંત થાય છે.

    યૂટિલિટી ડેસ્કઃ 13 ફેબ્રુઆરીના મહાશિવરાત્રિ છે. પંચાંગ ભેદના કારણે કેટલીક જગ્યાએ 14 ફેબ્રુઆરીના શિવરાત્રિ ઉજવવામાં આવશે. શિવરાત્રિ પર શિવપૂજા કરતી વખતે અહીં જણાવેલી 10 વસ્તુઓ પણ શિવલિંગ પર ચોક્કસ ચઢાવો. તેનાથી તમારી તમામ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે અને શિવજી પ્રસન્ન થઈ શકે છે.

    તમામ દેવી-દેવતાઓમાં શિવજીનું વિશેષ સ્થાન છે. શિવપુરાણ મુજબ આ સંપૂર્ણ સૃષ્ટિની રચના શિવજીની ઈચ્છાથી જ બ્રહ્માજીએ કરી છે. મહાદેવની પૂજાથી તમામ દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે અને કુંડળીના ગ્રહ દોષ શાંત થઈ જાય છે. જાણો શિવલિંગ પર કઈ-કઈ 10 વસ્તુઓ ચઢાવવી જોઈએ.

    આ તમામ વસ્તુઓને એક સાથે મિક્સ કરીને અથવા એક-એક વસ્તુઓથી શિવજીને સ્નાન કરાવી શકો છો. આ વસ્તુઓથી શિવલિંગને સ્નાન કરાવતી વખતે ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ.

    1. ૐ નમઃ શિવાય મંત્રોના ઉચ્ચારણ કરતી વખતે શિવલિંગ પર જળ ચઢાવવાથી આપણો સ્વભાવ શાંત થાય છે. આચરણ સ્નેહમય થાય છે.

    2. મધ ચઢાવવાથી આપણી વાણીમાં મીઠાસ આવે છે.

    3. દૂધ અર્પિત કરવાથી ઉત્તમ સ્વાસ્થ્ય મળે છે.

    4. દહીં ચઢાવવાથી આપણો સ્વભાવ ગંભીર થાય છે.

    5. શિવલિંગ પર ઘી અર્પિત કરવાથી આપણી શક્તિ વધે છે.

    6. ઈત્રથી સ્નાન કરાવવાથી વિચાર પવિત્ર થાય છે.

    7. શિવજીને ચંદન ચઢાવવાથી આપણું વ્યક્તિત્વ આકર્ષક થાય છે. સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થાય છે.

    8. કેસર અર્પિત કરવાથી આપણને સૌમ્યતા પ્રાપ્ત થાય છે.

    9. ભાંગ ચઢાવવાથી આપણી બુરાઈઓ દૂર થાય છે.

    10. શાકર ચઢાવવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે.

  • Shivratri 2018, Shivji Ke Upay, Shiv Puran Ke Upay, Shvling Puja Ke Upay, Mahashivratri
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    દૂધ અર્પિત કરવાથી ઉત્તમ સ્વાસ્થ્ય મળે છે.
  • Shivratri 2018, Shivji Ke Upay, Shiv Puran Ke Upay, Shvling Puja Ke Upay, Mahashivratri
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    બિલ્વ ચઢાવવાથી તમામ ઈચ્છાઓ પૂરી થાય છે.
  • Shivratri 2018, Shivji Ke Upay, Shiv Puran Ke Upay, Shvling Puja Ke Upay, Mahashivratri
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    દહીં ચઢાવવાથી આપણો સ્વભાવ ગંભીર થાય છે.
  • Shivratri 2018, Shivji Ke Upay, Shiv Puran Ke Upay, Shvling Puja Ke Upay, Mahashivratri
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    શિવલિંગ પર ઘી અર્પિત કરવાથી આપણી શક્તિ વધે છે.
  • Shivratri 2018, Shivji Ke Upay, Shiv Puran Ke Upay, Shvling Puja Ke Upay, Mahashivratri
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    મધ ચઢાવવાથી આપણી વાણીમાં મીઠાસ આવે છે.
  • Shivratri 2018, Shivji Ke Upay, Shiv Puran Ke Upay, Shvling Puja Ke Upay, Mahashivratri
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ઈત્રથી સ્નાન કરાવવાથી વિચાર પવિત્ર થાય છે.
  • Shivratri 2018, Shivji Ke Upay, Shiv Puran Ke Upay, Shvling Puja Ke Upay, Mahashivratri
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    શિવજીને ચંદન ચઢાવવાથી આપણું વ્યક્તિત્વ આકર્ષક થાય છે. સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થાય છે.
  • Shivratri 2018, Shivji Ke Upay, Shiv Puran Ke Upay, Shvling Puja Ke Upay, Mahashivratri
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કેસર અર્પિત કરવાથી આપણને સૌમ્યતા પ્રાપ્ત થાય છે.
  • Shivratri 2018, Shivji Ke Upay, Shiv Puran Ke Upay, Shvling Puja Ke Upay, Mahashivratri
    ભાંગ ચઢાવવાથી આપણી બુરાઈઓ દૂર થાય છે.
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending