Home » Jyotish » Rashi Aur Niddan » ધનલાભ ઉપાય, Astrological measures for diya to get rid from money problems

ઘરમાંથી કાયમ માટે વિદાય થઈ જશે ગરીબી, રોજ સાંજે દીવા કરો આ 5 જગ્યાએ

Divyabhaskar.com | Updated - Apr 13, 2018, 01:14 PM

દરેક જાતના મની પ્રોબ્લેમ્સ થશે ફટાફટ હલ, રોજ સાંજે કરો આ 5 જગ્યાએ

  • ધનલાભ ઉપાય, Astrological measures for diya to get rid from money problems
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    નકારાત્મકતા અને અંધકાર દૂર થાય છે

    યૂટિલિટી ડેસ્ક: પ્રાચીન પરંપરાઓ અનુસાર સાંજે કેટલીક ખાસ જગ્યાએ દીવો કરવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે. તમે પણ ધન સંબંધિત બધી જ સમસ્યાઓ હલ કરવા ઇચ્છતા હોય અને ઘરમાંથી ગરીબીને કાયમ માટે વિદાય આપવા ઇચ્છતા હોય તો, રોજ સાંજે અહીં જણાવેલ 5 જગ્યાએ અચૂક દીવો કરો, બહુ જલદી મળવા લાગશે ફળ.

    ૧. ઘરની છત પર દીવો કરવાથી ઘરની આસપાસની નકારાત્મકતા અને અંધકાર દૂર થાય છે.
    ૨. ઘરમાં તુલસી પાસે દીવો કરવાથી ભગવાન વિષ્ણુની સાથે મહાલક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.
    ૩. ઘરના મુખ્ય દ્વારે બે ખૂણે બે દીવા કરવાથી ઘરમાં હકારાત્મક ઉર્જા વધે છે અને મહાલક્ષ્મીનું આગમન થાય છે.
    ૪. ઘરની નજીક આવેલ પીપળાના વૃક્ષ નીચે દીવો કરવાથી શનિ, રાહુ અને કેતુના દોષ દૂર થાય છે.
    ૫. શાસ્ત્રો પ્રમાણે ઘરના મંદિરમાં રોજ એક દીવો કરવાથી દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.

    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન...

  • ધનલાભ ઉપાય, Astrological measures for diya to get rid from money problems
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    મહાલક્ષ્મી પણ પ્રસન્ન થાય છે
  • ધનલાભ ઉપાય, Astrological measures for diya to get rid from money problems
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મહાલક્ષ્મીનું આગમન થાય છે
  • ધનલાભ ઉપાય, Astrological measures for diya to get rid from money problems
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    શનિ, રાહુ અને કેતુના દોષ દૂર થાય છે
  • ધનલાભ ઉપાય, Astrological measures for diya to get rid from money problems
    દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

વીડિયો વધુ જુઓ