Home » Jyotish » Rashi Aur Niddan » આજે અચૂક કરો આ 11 ઉપાય, શારીરિક નબળાઈ થશે દૂર અને મળશે લાભ જ લાભ । Do This Measures On Shukra Pradosh, 13 April

આજે અચૂક કરો આ 11 ઉપાય, શારીરિક નબળાઈ થશે દૂર અને મળશે લાભ જ લાભ

Divyabhaskar.com | Updated - Apr 13, 2018, 11:55 AM

શુક્રવારના વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની તેરસ તિથિ છે. આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પ્રદોષ વ્રત કરવામાં આવે છે.

  • આજે અચૂક કરો આ 11 ઉપાય, શારીરિક નબળાઈ થશે દૂર અને મળશે લાભ જ લાભ । Do This Measures On Shukra Pradosh, 13 April
    +11બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ આ વખતે 13 એપ્રિલ, શુક્રવારના વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની તેરસ તિથિ છે. આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પ્રદોષ વ્રત કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ, આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી શિવજીની કૃપા બની રહે છે. કેટલાક આવા જ નાના તથા સરળ ઉપાય વિશે શિવપુરાણમાં પણ લખ્યું છે. પ્રદોષ તિથિ પર આ ઉપાય કરવાથી ઊક્તોની દરેક ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. ઉપાય આ મુજબ છે...

    - શિવપુરાણ મુજબ શારીરિક દુર્બળતા દૂર કરવા માટે ભગવાન શિવનો અભિષેક ગાયના શુદ્ધ ઘીથી કરવો જોઈએ.

    - તેજ મગજ માટે ખાંડ મિક્સ કરેલું દૂધ ભગવાન શિવને ચઢાવવું જોઈએ.

    - શિવલિંગ પર શેરડીનો રસ ચઢાવવામાં આવે તો તમામ આનંદની પ્રાપ્તિ થાય છે.

    - શિવને ગંગાજળ ચઢાવવાથી ભોગ તથા મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે.

    - મધથી ભગવાન શિવનો અભિષેક કરવાથી ટીબી રોગમાં આરામ મળે છે.

    - તાવ આવવા પર ભગવાન શિવને જળ ચઢાવવાથી જલ્દી લાભ મળે છે.

    - સુખ તથા સંતાન વૃદ્ધિ માટે પણ જળ દ્વારા શિવની પૂજા ઉત્તમ માનવામાં આવી છે.

    - ભગવાન શિવને ચોખા ચઢાવવાથી ધન પ્રાપ્તિ થાય છે.

    - શિવને તલ ચઢાવવાથી પાપનો નાશ થાય છે.

    - જવ અર્પિત કરવાથી સુખમાં વૃદ્ધિ થાય છે.

    - ઘઉં ચઢાવવાથી સંતાન વૃદ્ધિ થાય છે.

    આગળ જુઓ, ગ્રાફિકલ પ્રેઝેન્ટેશન...

  • આજે અચૂક કરો આ 11 ઉપાય, શારીરિક નબળાઈ થશે દૂર અને મળશે લાભ જ લાભ । Do This Measures On Shukra Pradosh, 13 April
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • આજે અચૂક કરો આ 11 ઉપાય, શારીરિક નબળાઈ થશે દૂર અને મળશે લાભ જ લાભ । Do This Measures On Shukra Pradosh, 13 April
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • આજે અચૂક કરો આ 11 ઉપાય, શારીરિક નબળાઈ થશે દૂર અને મળશે લાભ જ લાભ । Do This Measures On Shukra Pradosh, 13 April
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • આજે અચૂક કરો આ 11 ઉપાય, શારીરિક નબળાઈ થશે દૂર અને મળશે લાભ જ લાભ । Do This Measures On Shukra Pradosh, 13 April
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • આજે અચૂક કરો આ 11 ઉપાય, શારીરિક નબળાઈ થશે દૂર અને મળશે લાભ જ લાભ । Do This Measures On Shukra Pradosh, 13 April
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • આજે અચૂક કરો આ 11 ઉપાય, શારીરિક નબળાઈ થશે દૂર અને મળશે લાભ જ લાભ । Do This Measures On Shukra Pradosh, 13 April
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • આજે અચૂક કરો આ 11 ઉપાય, શારીરિક નબળાઈ થશે દૂર અને મળશે લાભ જ લાભ । Do This Measures On Shukra Pradosh, 13 April
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • આજે અચૂક કરો આ 11 ઉપાય, શારીરિક નબળાઈ થશે દૂર અને મળશે લાભ જ લાભ । Do This Measures On Shukra Pradosh, 13 April
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • આજે અચૂક કરો આ 11 ઉપાય, શારીરિક નબળાઈ થશે દૂર અને મળશે લાભ જ લાભ । Do This Measures On Shukra Pradosh, 13 April
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • આજે અચૂક કરો આ 11 ઉપાય, શારીરિક નબળાઈ થશે દૂર અને મળશે લાભ જ લાભ । Do This Measures On Shukra Pradosh, 13 April
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • આજે અચૂક કરો આ 11 ઉપાય, શારીરિક નબળાઈ થશે દૂર અને મળશે લાભ જ લાભ । Do This Measures On Shukra Pradosh, 13 April
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

વીડિયો વધુ જુઓ