Divya Bhaskar

Home » Jyotish » Rashi Aur Niddan » Jyotish: know some astrological measure of jonesia asoka tree

જેના ઘરમાં હોય છે આ ઝાડ, ત્યાં અકાળ મૃત્યુ અને ચિંતાઓ પ્રવેશ નથી કરી શકતી

Divyabhaskar.com | Updated - Feb 10, 2018, 08:02 PM

ઘર કે બિઝનેસમાં આર્થિક તંગી પડતી હોય ત્યારે કરો આ ઝાડ સાથે જોડાયેલા ઉપાય

  • Jyotish: know some astrological measure of jonesia asoka tree
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ હિન્દુ ધર્મમાં અનેક ઝાડને ખૂબ પવિત્ર માનવામાં આવ્યા છ એવું જ એક પવિત્ર ઝાડ છે આસોપાલવ. આસોપાલવના ઝાડને અશોકનું વૃક્ષ પણ કહેવાય છે. આસોપાલવ(અશોક)નું ઝાડ ખૂબ પવિત્ર અને લાભકારી હોય છે. માન્યતા છે કે આસોપાલવનુ વૃક્ષ જે સ્થાન પર ઉગે છે. ત્યાં દુ:ખ અને અશાંતિનો નાશ થઈ જાય છે. આ ઝાડમાં ઔષધીય ગુણો સાથે સાથે જ્યોતિષિય ગુણ પણ હોય છે. માંગલિક અને ધાર્મિક કાર્યોમાં આસોપાલવના પાનનો પ્રયોગ કરવામાં આવે છે. વાસ્તુમુજબ અશોકનુ વૃક્ષ ઘરમાં લગાવવુ અત્યંત લાભકારી છે. આજે અહીં જાણો આસોપાલવ સાથે જોડાયેલા જ્યોતિષીય ઉપાયો.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો આસોપાલવ સાથે જોડાયેલા કેટલાક ખાસ ઉપાયો....

  • Jyotish: know some astrological measure of jonesia asoka tree
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Jyotish: know some astrological measure of jonesia asoka tree
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Jyotish: know some astrological measure of jonesia asoka tree
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Jyotish: know some astrological measure of jonesia asoka tree
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Jyotish: know some astrological measure of jonesia asoka tree
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Jyotish: know some astrological measure of jonesia asoka tree
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Jyotish: know some astrological measure of jonesia asoka tree
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending