Home » Jyotish » Rashi Aur Niddan » ધનલાભ ઉપાય, Jyotish Upay to get money benefits

આ 4 વસ્તુઓ આકર્ષે છે ધનને, કોઇ 1ને પણ ઘરમાં રાખવાથી નહીં નડે પૈસાની તંગી

Divyabhaskar.com | Updated - Apr 15, 2018, 05:38 PM

ઘરમાં રાખો આ 4માંથી 1 વસ્તુ, નહીં ખૂટે ક્યારેય તિજોરીમાં પૈસા

  • ધનલાભ ઉપાય, Jyotish Upay to get money benefits
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    તંત્ર ક્રિયાઓમાં અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે

    યૂટિલિટી ડેસ્ક: તંત્ર ક્રિયાઓમાં અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુઓ જોવામાં ખૂબ જ સાધારણ હોય છે, પરંતુ ખૂબ જ ચમત્કારી હોય છે. તેમનો ઉપયોગ ખૂબ જ સરળ હોય છે, જેને એક સામાન્ય વ્યક્તિ સરળતાથી કરી શકે છે. આજે અમે તમને તંત્રક્રિયાઓમાં કામ આવનારી થોડી એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, જેનું નામ તો તમે સાંભળ્યું હશે, પરંતુ તેના ચમત્કારી ઉપાયો વિશે તમે નહીં જાણતાં હોવ. જો તેમનો વિધિ-વિધાનથી યોગ્ય પ્રયોગ કરવામાં આવે તો દરેક પરેશાની દૂર કરી શકે છે તથા દરેક મનોકામના પણ પૂર્ણ થઇ શકે છે.

    લઘુ નારિયેળના ઉપાયઃ-


    1. 11 લઘુ નારિયેળ માતા લક્ષ્મીના ચરણોમાં રાખીને ऊं महालक्ष्म्यै च विद्महे विष्णुपत्नीं च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् મંત્રનો જાપ કરવો. 2 માળા જાપ કર્યા પછી એક લાલ કપડામાં તે લઘુ નારિયેળને લપેટીને તિજોરીમાં રાખી દેવું અને દીવાળીના બીજા દિવસે કોઇ નદી અથવા તળાવમાં વિસર્જિત કરી દેવું. આવું કરવાથી ધનલાભના યોગ બની શકે છે.

    2. ધન, વૈભવ અને સમૃદ્ધિ મેળવવા માટે 5 લઘુ નારિયેળ સ્થાપિત કરવાં, તેના પર કેસરથી તિલક કરવું અને દરેક નારિયેળ પર તિલક કરતી સમયે 27 વાર નીચે લખાયેલ મંત્રનો મનમાં ને મનમાં જાપ કરતાં રહેવું-

    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ અન્ય ઉપાયો વિશે....

  • ધનલાભ ઉપાય, Jyotish Upay to get money benefits
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    લઘુ નારિયેળના ઉપાય

    લઘુ નારિયેળના ઉપાયઃ-

     
    1. 11 લઘુ નારિયેળ માતા લક્ષ્મીના ચરણોમાં રાખીને ऊं महालक्ष्म्यै च विद्महे विष्णुपत्नीं च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् મંત્રનો જાપ કરવો. 2 માળા જાપ કર્યા પછી એક લાલ કપડામાં તે લઘુ નારિયેળને લપેટીને તિજોરીમાં રાખી દેવું અને દીવાળીના બીજા દિવસે કોઇ નદી અથવા તળાવમાં વિસર્જિત કરી દેવું. આવું કરવાથી ધનલાભના યોગ બની શકે છે.
     
    2. ધન, વૈભવ અને સમૃદ્ધિ મેળવવા માટે 5 લઘુ નારિયેળ સ્થાપિત કરવાં, તેના પર કેસરથી તિલક કરવું અને દરેક નારિયેળ પર તિલક કરતી સમયે 27 વાર નીચે લખાયેલ મંત્રનો મનમાં ને મનમાં જાપ કરતાં રહેવું-

  • ધનલાભ ઉપાય, Jyotish Upay to get money benefits
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    દક્ષિણાવર્તી શંખના ઉપાયઃ- 1. દક્ષિણાવર્તી શંખને અન્ન ભડારમાં રાખવાથી અન્ન, ધન ભંડારમાં રાખવાથી ધન, વસ્ત્ર ભંડારમાં રાખવાથી વસ્ત્રની કોઈ જ કમી નથી થતી. શયનખંડમાં રાખવાથી શાંતિનો અનુભવ થાય છે. 2. તેમાં શુદ્ધ જળ ભરીને, વ્યક્તિ, વસ્તુ, સ્થાન ઉપર છાંટવાથી દુર્ભાગ્ય, અભિશાપ, તંત્ર-મંત્ર વગેરેનો પ્રભાવ સમપ્ત થઈ જાય છે. 3. કોઈપણ પ્રકારના ટોણા-ટોટકા આ શંખની આગળ નિષ્ફળ થઈ જાય છે

    દક્ષિણાવર્તી શંખના ઉપાયઃ-
     
    1. દક્ષિણાવર્તી શંખને અન્ન ભડારમાં રાખવાથી અન્ન, ધન ભંડારમાં રાખવાથી ધન, વસ્ત્ર ભંડારમાં રાખવાથી વસ્ત્રની કોઈ જ કમી નથી થતી. શયનખંડમાં રાખવાથી શાંતિનો અનુભવ થાય છે.
     
    2. તેમાં શુદ્ધ જળ ભરીને, વ્યક્તિ, વસ્તુ, સ્થાન ઉપર છાંટવાથી દુર્ભાગ્ય, અભિશાપ, તંત્ર-મંત્ર વગેરેનો પ્રભાવ સમપ્ત થઈ જાય છે.
     
    3. કોઈપણ પ્રકારના ટોણા-ટોટકા આ શંખની આગળ નિષ્ફળ થઈ જાય છે.

  • ધનલાભ ઉપાય, Jyotish Upay to get money benefits
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    એકાક્ષી નારિયેળના ઉપાય

    એકાક્ષી નારિયેળના ઉપાયઃ-
     
    1. જે ઘરમાં એકાક્ષી નારિયેળની પૂજા થાય છે, તે ઘરના લોકો પર તાંત્રિક ક્રિયાઓનો પ્રભાવ થતો નથી તથા તે પરિવારના સભ્યોને માન-સન્માન, પ્રતિષ્ઠા અને યશ પ્રાપ્ત થાય છે.
     
    2. જો કોઇ કેસમાં વિજય પ્રાપ્ત કરવી હોય તો રવિવારના રોજ એકાક્ષી નારિયેળ પર વિરોધી પક્ષનું નામ લખી, તેના પર લાલ કરેણનું ફૂલ રાખી દેવું અને જે દિવસે કોર્ટ જવાનું હોય ત્યારે આ ફૂલને સાથે લઇને જવું. નિર્ણય તમારા પક્ષમાં હોવાના યોગ બની શકે છે.

  • ધનલાભ ઉપાય, Jyotish Upay to get money benefits
    મોતી શંખના ઉપાય

    મોતી શંખના ઉપાયઃ-
     
    કોઈ બુધવારના સવારે સ્નાન કરી સાફ કપડામાં તમારી સામે એક શંખને રાખો અને તે પર કેસરથી સ્વસ્તિકનું ચિહ્મ બનાવો. આ પછી નીચે લખવામાં આવેલ મંત્રનો જપ કરો –
     
    श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नम:
     
    મંત્રનો જપ સ્ફટિક માળાથી કરો.મંત્રોચ્ચારની સાથે એક એક ચોખાનો દાણો શંખમાં નાખો.આ વાતનું ધ્યાન રાખો કે ચોખાના દાણા તુટેલા ન હોય. આ પ્રયોગ સતત અગીયાર દિલસ સુધી કરો.આ પ્રકારે રોજ એક માળાનો જપ કરો. એ ચોખાને એક સફેદ રંગની થેલીમાં રાખો અને અગીયાર દિવસ પછી ચોખા સાથે શંખને પણ તે થેલીમાં રાખી, તિજોરીમાં રાખો. આપ જોઈ શકો છો કે થોડાક જ દિવસમાં આપને ધન-વૈભવમાં વૃદ્ધિ થવા લાગશે. પેસા આવશે પણ અને ટકશે પણ.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

વીડિયો વધુ જુઓ