1

Divya Bhaskar

Home » Jyotish » Rashi Aur Niddan » શુક્રવારના ઉપાય, Jyotish Upay for Pradosh Vrat and Friday to get Good Luck

શુક્રવારના ખાસ યોગમાં કરો આ ચમત્કારી ઉપાય, ધનલાભની સાથે રચાશે લગ્નયોગ

Divyabhaskar.com | Last Modified - Apr 13, 2018, 12:08 PM IST

પં. મનીષ શર્મા જણાવી રહ્યા છે આ દિવસે શિવજીને પ્રસન્ન કરવા માટે પ્રદોષ વ્રત વિશે

  • શુક્રવારના ઉપાય, Jyotish Upay for Pradosh Vrat and Friday to get Good Luck
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રદોષ વ્રત કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે

    યૂટિલિટી ડેસ્ક: આ વર્ષે 13 એપ્રિલ, શુક્રવારે વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની તેરસ છે. ઉજૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા જણાવી રહ્યા છે આ દિવસે શિવજીને પ્રસન્ન કરવા માટે પ્રદોષ વ્રત વિશે. શુક્ર પ્રદોષ વ્રત કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ભક્તો શિવજીને પ્રસન્ન કરવા જાત-જાતના ઉપાય કરે છે. અહીં અમે જણાવી રહ્યા છીએ શિવજીને પ્રસન્ન કરવાના 8 ઉપાય...


    ૧. લગ્નમાં અડચણો આવી રહી હોય તો, શિવલિંગ પર દૂધમાં કેસર મિક્સ કરી ચઢાવો. જલદી લગ્નયોગ બનશે.
    ૨. પ્રદોષ વ્રતના દિવસે 21 બિલી પત્ર પર ચંદનથી ऊं नम: शिवाय લખી શિવલિંગ પર ચઢાવો. બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે.
    ૩. પ્રદોષ વ્રતના દિવસે નંદી (બળદ)ને લીલુ ઘાસ ખવડાવો. તેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે અને મન પ્રસન્ન રહેશે.
    ૪. આ દિવસે ગરીબોને ભોજન કરાવો, જેનાથી તમારા ઘરે ક્યારેય ધનની અછત નથી થાય અને પિતૃઓની આત્માને શાંતિ મળશે.
    ૫. પાણીમાં કાળા તલ મિક્સ કરી શિવલિંગ પર અભિષેક કરો અને ऊं नमः शिवाय મંત્રનો જાપ કરો. મનને શાંતિ મળશે.
    ૬. આ દિવસે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો અને મનમાં ભગવાન શિવનું ધ્યાન ધરો. ધનલાભના યોગ બનશે.
    ૭. પાણીમાં મધ મિક્સ કરી શિવલિંગ પર અભિષેક કરો. મધ ન હોય તો ખાંડનો ઉપયોગ કરી શકાય. તેનાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધશે.
    ૮. શિવજીને ચોખા ચઢાવો. તેનાથી ધન સંબંધિત સમસ્યાઓ હલ થશે.


    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન....

  • શુક્રવારના ઉપાય, Jyotish Upay for Pradosh Vrat and Friday to get Good Luck
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    જલદી લગ્નયોગ બનશે
  • શુક્રવારના ઉપાય, Jyotish Upay for Pradosh Vrat and Friday to get Good Luck
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે
  • શુક્રવારના ઉપાય, Jyotish Upay for Pradosh Vrat and Friday to get Good Luck
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    સુખ-સમૃદ્ધિ આવશે અને મન પ્રસન્ન રહેશે
  • શુક્રવારના ઉપાય, Jyotish Upay for Pradosh Vrat and Friday to get Good Luck
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    પિતૃઓની આત્માને શાંતિ મળશે
  • શુક્રવારના ઉપાય, Jyotish Upay for Pradosh Vrat and Friday to get Good Luck
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    મનને શાંતિ મળશે
  • શુક્રવારના ઉપાય, Jyotish Upay for Pradosh Vrat and Friday to get Good Luck
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ધનલાભના યોગ બનશે
  • શુક્રવારના ઉપાય, Jyotish Upay for Pradosh Vrat and Friday to get Good Luck
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    તેનાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધશે
  • શુક્રવારના ઉપાય, Jyotish Upay for Pradosh Vrat and Friday to get Good Luck
    ધન સંબંધિત સમસ્યાઓ હલ થશે
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending