• શનિવાર, 14 જુલાઈનું ભવિષ્યફળ, કેવો રહેશે શનિવાર Know your daily Horoscope of 14 July 2018

14 જુલાઈનું રાશિ ભવિષ્ય, જાણો શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે? / 14 જુલાઈનું રાશિ ભવિષ્ય, જાણો શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?

શનિવાર, 14 જુલાઈનું ભવિષ્યફળ, કેવો રહેશે શનિવાર Know your daily Horoscope of 14 July 2018

Dharm Desk

Dharm Desk

Jul 13, 2018, 05:48 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ શનિવાર એટલે સપ્તાહનો છેલ્લો દિવસ. આ દિવસે મોટાભાગના લોકો રજાના મૂડમાં હોય છે. ત્યારે જાણો તમારો શનિવાર કેવો રહેશે. આજે તમારા ધારેલાં કામ પૂરાં થશે કે નહીં. શનિની ધીમી ચાલમાં તમને કેટલી સફળતા મળશે. પૈસાના માલાઓમાં ભાગ્યનો કેટલો સાથ મળશે. જાણો તમારી રાશિથી.

મેષ-

પોઝિટિવ-ઉદાસી અને આળસમાંથી બહાર નિકળવા પ્રયાસ કરશો અને સફળ થશો. નવા મિત્રો બનાવવાની તક મળશે. તમારી ઉપેક્ષાઓ ઝડપથી પૂરી થશે. કોઈપણ સમસ્યા પર ઘબરાશો નહીં અને વધુ પરેશાની હોય તો કોઈની સલાહ લઈ લો. શાંતિથી વિચાર કરીને જ મોટો નિર્ણય લો, સફળતા જરૂર મળશે. વિચારેલાં કામ પૂરાં કરાવવામા તમારી સાથે કામ કરનારાઓની મદદ મળશે.

નેગેટિવ-કોઈ ખાસ મામલામાં તમે વધુ શંકા ન કરો. દરેક વાતને પોતાની રીતે જોવાનું બંધ કરો. અધિકારીઓ પર ગુસ્સો કરવાથી બચવું. આજે કામમાં પરેશાનીઓ અને અડચણો આવી શકે છે. માતાને પણ તમારા લીધે પરેશાની થઈ શકે છે. કેટલીક બાબતે આજે તમે પરેશાન રહેશો. કોઈ નવું કામ શરૂ ન કરો. વધુ સ્ફૂર્તિ અને ઝૂઝલાહટને લીધે પરેશાની થઈ શકે. સમયસર કામ ન થવાથી ગુસ્સો રહે.

શું કરવું-કોઈ મંદિરમાં બહાર બેઠેલાં ગરીબને ભગવાનને ચઢાવેલો પ્રસાદ ખવડાવો.

લવ-કોઈને પ્રેમ પ્રસ્તાવ મોકલી શકો છો. સફળતા મળી શકે. સાથે કામ કરનારા ઓપોઝિટ જેન્ડરથી સંબંધ ગાઢ બને.

કરિયર-કાર્યક્ષેત્રમાં અધિકારીઓ પાસેથી મદદ નહીં મળવાથી તમે ઉદાસ રહેશો. બિઝનેસમાં ગ્રહો તમારો સાથ આપે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે.

હેલ્થ-માનસિક તણાવ અને ઊંઘની ખોટ રહેશે. શરીરનો દુખાવો રહેશે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો 12 રાશિનું ભવિષ્ય...

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી