1

Divya Bhaskar

Home » Jyotish » Rashi Aur Niddan » ધન રાશિના આજે બધા કામો થશે પૂર્ણ જાણો તમારું રાશિફળ| daily horoscope date 15 April 2018

ધન રાશિના આજે બધા કામો થશે પૂર્ણ જાણો તમારું રાશિફળ

Divyabhaskar.com | Last Modified - Apr 14, 2018, 04:31 PM IST

રવિવારનું રાશિફળ: જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે.

  • ધન રાશિના આજે બધા કામો થશે પૂર્ણ જાણો તમારું રાશિફળ| daily horoscope date 15 April 2018
    +11બીજી સ્લાઈડ્સ જુઓ

    મેષ-

    પોઝિટિવ- તમારી ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરતા રહો. કોઇની પણ વાતનું ખોટું ના લગાડવું અને બીજાની ભાવનાત્મક બાબતોને સમજવાનો પ્રયત્ન કરવો. કોઇ સાથે થયેલ અણબનાવને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો અને સફળતા પણ મળશે. જૂની વાતો છોડી આગળ વધવાનો પ્રયત્ન કરો. કોઇ એવી વાત કે પરિસ્થિતિ આવી શકે છે, જે તમારી વિચારસરણી બદલે. તમારા માટે હકારાત્મક દિવસ રહેશે. પ્રેમ સંબંધ વધુ ગાઢ બનશે.


    નેગેટિવ- બિઝનેસ અને સંબંધોની બાબતમાં થોડું પ્રેશર રહી શકે છે. મહત્વની બાબતોમાં કોઇની સલાહ નિર્ણય લેવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે.


    શું કરવું- ગૌશાળામાં દાન કરવું. ગાયને પ્રણામ કરવું.


    લવ- અપરણિત લોકોનાં પ્રેમ સંબંધ તૂટવાની શક્યતા. પરણિત લોકો માટે સારો દિવસ.


    કરિયર- જોખમી સોદા ના કરવા. ઉધાર આપેલ પૈસા પાછા આવી શકે છે. સ્ટૂડન્ટ્સને મહેનત કરતાં ઓછું ફળ મળી શકે છે.


    હેલ્થ- જૂના રોગોથી છૂટકારો મળશે. આરોગ્યમાં સુધારો આવશે.

  • ધન રાશિના આજે બધા કામો થશે પૂર્ણ જાણો તમારું રાશિફળ| daily horoscope date 15 April 2018
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

     વૃષભ
    પોઝિટિવ- દિવસ વ્યસ્તતાભર્યો રહેશે. જીવનમાં ખૂબજ શાંતિથી કામ કરવાં. બીજાંની વાત ગંભીરતાથી સાંભળવી. કોઇ મિત્ર કે પ્રેમી સરપ્રાઇઝ આપી શકે છે. લોકો તમારું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરશે. તમને રોમાંસની તક પણ મળી શકે છે. કામ પૂરાં થશે અને પ્રસન્નતા મળશે. જવાબદારીઓ વધી શકે છે.


    નેગેટિવ- તમારું પ્લાનિંગ કોઇને જણાવવું નહીં. ખર્ચા પર કંટ્રોલ નહીં રાખો તો મુશ્કેલી આવશે. કઈં નવું કરવાનો પ્રયત્ન ના કરવો. તમે તમારી વાત જેટલી મોટેથી કહેશો, સમસ્યા એટલી જ જલદી સોલ્વ થશે. નકામા ખર્ચાના હોય છે. ઉધારીથી બચવું.


    શું કરવું: ખાંડ કે ચોખા ખાઇને ઘરેથી નીકળવું.


    લવ- અપરણિત લોકોને વિવાહ પ્રસ્તાવ મળી શકે છે. લવ લાઇફ માટે દિવસ સારો રહેશે.


    કરિયર- બિઝનેસ કરનાર લોકો માટે સારો દિવસ. રોકાણમાં ફાયદો થશે. સ્ટૂડન્ટ્સને વધારે મહેનત કરવી પડી શકે છે.


    હેલ્થ- જરૂરી ચેક-અપ કરાવતા રહો. પેટ કે ગળા સંબંધિત રોગની સંભાવના છે.

  • ધન રાશિના આજે બધા કામો થશે પૂર્ણ જાણો તમારું રાશિફળ| daily horoscope date 15 April 2018
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    મિથુન -પોઝિટિવ-  વિચારો સકારાત્મક રાખવા. જીવન રાસુ બનાવવા વિચારો રચનાત્મક રાખવા, જેટલું સકારાત્મક વિચારશો એટલા જ વધુ સફળ થશો.નવી તક માટે શોધ આદરો. તમે જેની પણ સાથે વાત કરશો એ તમારી રાય સાથે સંમંત થશે. બિઝનેસમાં બદલાવ લાવવાની ઈચ્છા થાય.


    નેગેટિવ- અખો દિવસ ચઢાવ-ઉતારવાળો રહેશે. કેટલીક મુશ્કેલ સ્થિતિઓના કારણે મનમાં બેચેની રહેશે. સંતાનથી થોશી મુશ્કેલી આવી શકે છે. 


    શું કરવું- મુનક્કા દાખ ખાઇને ઘરેથી બહાર નીકળવું.


    લવ- પાર્ટનર તરફથી સહયોગ અને પૈસા મળવાના યોગ. દાંપત્ય જીવનમાં ખુશહાલી રહેશે.


    કરિયર-  બિઝનેસમાં નવી યોજનાઓ બની શકે છે. લેણ-દેનમાં સાવધાની રાખવી. ગ્લેમર સાથે જોડાયેલા લોકોને સંતોષકારક પરિણામ નહીં મળે.


    હેલ્થ- ગળા સંબંધિત રોગ થવાની શક્યતા. 

  • ધન રાશિના આજે બધા કામો થશે પૂર્ણ જાણો તમારું રાશિફળ| daily horoscope date 15 April 2018
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    કર્ક
    પોઝિટિવ- તમે તમારા બુદ્ધિ ચાતુર્યથી બધુ સંભાળવાનો પ્રયત્ન કરશો. આગળ વધવાનો સમય છે. જે કામ તમને મળે તેને સ્વિકારી લેવું. તમે જે પણ કામ કરશો તેની સાથે તમને એક્સ્ટ્રા જવાબદારી પણ મળશે. લોકો તમારી સામે તેમની તકલીફો જણાવી સકશે. કોઇ કામ માટે યાત્રા કરવી પડી શકે છે.


    નેગેટિવ- નોકરી કે બિઝનેસ બાબતે કોઇ વિવાદ થઈ શકે છે. કોર્ટ-કચેરીના ધક્કા ખાવાપડી શકે છે. કેટલાક લોકોનો વ્યવહાર તમને નહીં સમજાય. ઘર અને કાર્યક્ષેત્ર બંન્ને જગ્યાએ તણાવપૂર્ણ વાતાવરણ રહી શકે છે. અચાનક ધનહાનિનો યોગ છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું.


    શું કરવું- ઘર કે આસપાસ કોઇ બાળકને એક સિક્કો આપી ઘરની બહાર નીકાળવું.

    લવ- જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે. પોતાની વાતો મનાવવાનો ફોર્સ ના કરવો. પાર્ટનરની ભાવનાઓ સમજવી.


    કરિયર- પાર્ટનરશિપવાળા બિઝનેસમાં ફાયદાના યોગ છે. પૈસા સાથે જોડાયેલ બાબતો કોઇ નજીકની વ્યક્તિની સલાહથી જ કરવી.

     
    હેલ્થ- આરોગ્ય ઠીક-ઠાક રહેશે. વાહન સાવધાનીથી ચલાવવું.

  • ધન રાશિના આજે બધા કામો થશે પૂર્ણ જાણો તમારું રાશિફળ| daily horoscope date 15 April 2018
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    સિંહ-
    પોઝિટિવ- જૂનાં કામોમાં ફાયદો મળશે. જૂનાં બીલ પૂરાં ચૂકવી સકશો. જૂના મિત્રો પણ કામમાં આવી શકે છે. ધાર્મિક યાત્રાના યોગ બની શકે છે. જૂની વાતોને ભૂલી આગળ વધવું. મહેનત ઘટી શકે છે. મુશ્કેલીઓ સરળતાથી સોલ્વ થશે. દરેક કામમાં જીવનસાથીનો સાથ મળશે. નવો ફોન ખરીદવાના યોગ બની શકે છે. ખાન-પાન પર ધ્યાન રાખવું.


    નેગેટિવ- કોઇ મિત્ર સાથે અણબનાવ થઈ શકે છે. કોઇને પણ પૈસા બાબતે કોઇ વાયદો ના કરવો. રોકાણનું પ્લાનિંગ ના કરવું. આસપાસના લોકોને પૈસા અંગે કોઇ સલાહ ના આપવી.


    શું કરવું- ઘરેથી નીકળતી વખતે પહેલાં ડાબો પગ બહાર મૂકવો.


    લવ- જીવનસાથી સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. દિવસ સારી રીતે પસાર થશે.


    હેલ્થ- હેલ્થમાં સુધારો આવી શકે છે. 

  • ધન રાશિના આજે બધા કામો થશે પૂર્ણ જાણો તમારું રાશિફળ| daily horoscope date 15 April 2018
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    કન્યા-
    પોઝિટિવ- કોઇ ખાસ કામ માટે નવી શરૂઆત થઈ શકે છે. ઉત્સાહનો સંચાર થઈ શકે છે. ધીરે-ધીરે સફળતા મળશે. કોઇ જૂની યોજનાઓ પર કામ ના થયું હોય તો ફરી કામ કરવાનું શરૂ કરો. આજુબાજુ જે પણ થાય તેના પર નજર રાખો. તમે આજે એ કરી શકો છો જે તમારું મન કહે. બિઝનેસમાં નવા સોદા અને નોકરીમાં નવી તક મળી શકે છે. આગામી દિવસોમાં કામ પૂરાં થવાના યોગ છે.


    નેગેટિવ- પાર્ટનરશિપવાળાં કામમાં સાવધાની રાખવી. કામકાજની પ્લાનિંગમાં વારંવાર બદલાવ ના કરવો. જોશમાં આવીને કોઇપણ જાતનું જોખમ ના લેવું. 


    શું ના કરવું- ઘરેથી નીકળી પાછા વળીને ના જોવું.


    લવ- પ્રેમિઓ માટે આ દિવસ શુભ નથી. પાર્ટનર સાથે અણબનાવ થઈ શકે છે. 


    કરિયર- સરકારી કર્મચારીઓનો દિવસ સારો રહેશે. અધિકારીઓનો સહયોગ મળશે. સ્ટૂડન્ટ્સને સારા સમાચાર મળી શકે છે.


    હેલ્થ- પેટ સંબંધીત રોગ થવાની શક્યતા. મસાલેદાર ભોજનથી બચવું.

  • ધન રાશિના આજે બધા કામો થશે પૂર્ણ જાણો તમારું રાશિફળ| daily horoscope date 15 April 2018
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    તુલા:
    પોઝિટિવ- સન્માન, પ્રતિષ્ઠા અને હેસિયત વધારવાની દિશામાં સક્રિય થઈ શકો છો. કેટલીક નવી તકો પણ મળી શકે છે. તમારી યોજનાઓ પાર પડી શકે છે. બિઝનેસમાં નવી તક મળી શકે છે. તમારી યોજનાઓને મોટું સમર્થન મળી શકે છે. નસિબ સાથ આપશે. જેટલી સકારાત્મકતા રાખશો, એટલી જ સરળતાથી બદલાવ લાવી સકશો. પ્રેમી પ્રત્યેની જવાબદારી વધી શકે છે. 


    નેગેટિવ- કોઇપણ કામ આક્રમક અંદાજમાં ના કરવું. સાવધાની નહીં રાખો તો, નુકશાન વેઠવું પડી શકે છે. મકાન-જમીન, પ્લૉટ સંબંધિત કામ પૂરાં થવામાં મુશ્કેલી આવી શકે છે.


    શું કરવું- સવારે-સવારે કેસર કે હળદરવાળુ દૂધ પીવું.


    લવ- લવ લાઇફમાં સારો દિવસ. કોઇ બાબતે જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે.


    કરિયર- રોકાણ કરવામાં ધ્યાન રાખવું. ધનલાભના યોગ બની શકે છે. ગ્લેમર સાથે જોડાયેલા લોકોને વધારે મહેનત કરવી પડી શકે છે.


    હેલ્થ- માતાની તબિયત થોડી નરમ-ગરમ થઈ શકે છે. 

  • ધન રાશિના આજે બધા કામો થશે પૂર્ણ જાણો તમારું રાશિફળ| daily horoscope date 15 April 2018
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    વૃશ્ચિક-
    પોઝિટિવ- જે કામ આજે થઈ શકે તે કાલ પર ટાળવું. દરેક કામ માટે પ્રયત્ન કરવો. એકાગ્રતાથી કામ નિપટાવવાનો પ્રયત્ન કરવો. વડિલોની મદદ લેવી. કામના પ્લાનિંગ અંગે પરિવારના સભ્યો સાથે ચર્ચા કરવી. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે. 


    નેગેટિવ- નકારાત્મક પ્લાનિંગથી દૂર રહેવું. કોન્ફિડેન્સથી કમી કે સુસ્તી ફીલ થશે. સાવધાની રાખવી કે કોઇ તમારો ખોટો ફાયદો ના ઉઠાવી શકે. 


    શું કરવું- નેગેટિવ વિચારો આવે તો ઈષ્ટ દેવતાનું ધ્યાન ધરવું.


    લવ- પાર્ટનરની ભાવનાઓનું સન્માન કરવું. પાર્ટનર ભાવુક બની શકે છે.


    કરિયર- બિઝનેસમાં વિવાદોની સ્થિતિ બની શકે છે. નવી યોજનાઓથી ફાયદો મળી શકે છે. સ્ટૂડન્ટ્સ માટે સારો સમય.


    હેલ્થ- આરોગ્ય પહેલાં કરતાં સારું રહેશે. શારીરિક દુખાવા કે એલર્જી ઓછી થશે.

  • ધન રાશિના આજે બધા કામો થશે પૂર્ણ જાણો તમારું રાશિફળ| daily horoscope date 15 April 2018
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ધન -
    પોઝિટિવ- મોટાભાગનાં કામ પૂરાં થઈ શકે છે. ફાયદો મળશે. મિત્રો સાથે કોઇ પ્રોગ્રામ બની શકે છે. પૈસાની સ્થિતિ સુધરી શકે છે. બિઝનેસમાં નવી તક મળશે. કેટલીક બાબતોમાં અનુભવી લોકોની સલાહ લેવી. આ રાશિના લોકોએ ધીરજથી કામ લેવું. 


    નેગેટિવ- લોકો સાથે સામેથી વાત કરવામાં સંકોચ ના રાખવો. કલ્પનાઓના આધારે કોઇપણ નિર્ણય ના લેવો. 


    શું કરવું- સફેદ રૂમાલનો ઉપયોગ કરવો અને મોજા પણ સફેદ જ પહેરવા.


    લવ- પાર્ટનર સાથે સમય પસાર કરવા મળશે. લવ લાઇફ માટે સારો દિવસ.


    હેલ્થ- હેલ્થની બાબતમાં સાવધાની રાખવી. પેટ સંબંધિત બિમારીઓ થઈ શકે છે. 

  • ધન રાશિના આજે બધા કામો થશે પૂર્ણ જાણો તમારું રાશિફળ| daily horoscope date 15 April 2018
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    મકર-
    પોઝિટિવ- કોઇ મહત્વની વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. અધિકારીનોની મદદ મળી શકે છે. સમજદારીથી કામ લેવું. કામ પ્રત્યેની એકાગ્રતા ભંગ ના થવા દેવી. ઓફિસમાં કોઇ નવું કામ મળી શકે છે. યાત્રાના યોગ બની શકે છે. સંતાન અને શિક્ષા તરફ ધ્યાન આપવું.


    નેગેટિવ- દિવસ દરમિયાન થાક બહુ લાગી શકે છે. પાર્ટનર તરફથી સુખ થોડું ઓછું મળી શકે છે. જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે. વ્યસનોથી દૂર રહેવું. ખોટો દેખાડો ના કરવો. 


    શું કરવું- તુલસીપત્ર ખાઇને ઘરેથી નીકળવું.


    લવ- લવ લાઇફ માટે સમય થોડો મિક્સ છે. થોડી મુશ્કેલી પણ આવી શકે છે.


    કરિયર- નોકરિયાત લોકો માટે સમય સામાન્ય રહેશે. સ્ટૂડન્ટ્સને મહેનતનું ફળ મળશે. કામકાજનું ટેન્શન રહેશે. 


    હેલ્થ- આરોગ્ય માટે ઠીકઠાક સમય રહેશે. માનસિક તણાવ ઘટશે. શારીરિક સમસ્યાઓ ઓછી થશે. 

  • ધન રાશિના આજે બધા કામો થશે પૂર્ણ જાણો તમારું રાશિફળ| daily horoscope date 15 April 2018
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    કુંભ-
    પોઝિટિવ- નોકરીધંધામાં તણાવ પૂરો થઈ શકે છે.  એકાગ્રતાથી કામ કરશો તો મોટાભાગની સમસ્યાઓ સોલ્વ થઈ સકશે. પૈસાની બાબતમાં ગંભીરતાથી ધ્યાન આપવું. આર્થિક બાબતોમાં નવી તકો ઊભી થશે. 

    નેગેટિવ- સુસ્તી કે બેચેનીનો અનુભવ થઈ શકે છે. ખાનપાનમાં ધ્યાન રાખવું. સફળતા માટે ઉતાવળા ના બનવું. લાપરવાહીનું નુકશાન વેઠવું પડી શકે છે. મોંઘી વસ્તુ ખોવાવાની પણ શક્યતા છે. 


    શું કરવું- પૂર્વ દિશામાં ઈષ્ટ દેવતાને પ્રણામ કરી નવા કામનો આરંભ કરવો.


    લવ- પાર્ટનર સાથે સમય પસાર કરવો. પાર્ટનર તમને સન્માન અને પ્રેમ આપશે.


    કરિયર- કાર્યક્ષેત્રમાં વિવાદ પૂરો થઈ શકે છે. બિઝનેસમાં સફળતા અને ફાયદો મળી સકશે. કેટલાક સ્ટૂડન્ટ્સને સરળતાથી સફળતા મળી સકશે.


    હેલ્થ- માનસિક અશાંતિ થઈ શકે છે. તણાવ અને થાકનો અનુભવ થઈ શકે છે.

  • ધન રાશિના આજે બધા કામો થશે પૂર્ણ જાણો તમારું રાશિફળ| daily horoscope date 15 April 2018

    મીન- 

    પોઝિટિવ- જૂના મિત્રોને મળવાના યોગ છે. તેઓ કોઇ કામમાં મદદગાર સાબિત થશે. દિનચર્યામાં કેટલાક બદલાવ લાવવા પડી શકે છે. કોઇપણ જાતનો તણાવ હશે તો એ ઓછો થશે. કામનો બોજ થોડો ઘટશે. પાર્ટનર સાથે સંબંધો સુધરશે. 


    નેગેટિવ- ભાગદોડ વધશે અને થોડી બેચેની અનુભવાશે. કોઇને પૈસા ઉધાર આપવાથી તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. પૈસાની બાબતમાં નિર્ણય વિચારીને લેવા.


    શું કરવું: ઘરેથી દૂધ પીને નીકળવું.


    લવ- પતિપત્ની વચ્ચે અણસમજ દૂર થઈ શકે છે. દાંપત્યજીવન સુખમય રહેશે.


    કરિયર- આર્થિક બાબતો માટે સમય અનુકૂળ છે. સ્ટૂડન્ટ્સ માટે થોડો નકારાત્મક સમય છે.


    હેલ્થ: પિતાના હેલ્થની ચિંતા થોડી સતાવી શકે છે. તમારું હેલ્થ પણ થોડું બગડી શકે છે. 

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending