• Measures Of Astrology, Measures Of Wednesday, Measures To Avoid Debt

દેવું વધવાથી ચિંતિત છો તો કરો ગણપતિ સ્ત્રોતના પાઠ, દૂર થઈ શકે છે પરેશાનીઓ / દેવું વધવાથી ચિંતિત છો તો કરો ગણપતિ સ્ત્રોતના પાઠ, દૂર થઈ શકે છે પરેશાનીઓ

Measures Of Astrology, Measures Of Wednesday, Measures To Avoid Debt

Divyabhaskar.com

Jul 11, 2018, 05:33 PM IST

ધર્મ ડેસ્કઃ ઘણી વખત પારિવારિક જવાબદારીઓ પૂરી કરવા માટે લોકોને લોન લેવી પડે છે. ખોટા દિવસ અને નક્ષત્રમાં લીધેલા રૂપિયા સરળતાથી ચુકાવી નથી શકાતા. આવી સ્થિતિમાં ઉધાર પર વ્યાજ વધતો રહે છે. ઘણી વખત સ્થિતિ ખૂબ મુશ્કેલભરી થઈ જાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટ મુજબ, આવી સ્થિતિમાં દરેક બુધવારના ઋણહર્તા ગણપતિ સ્ત્રોતના પાઠ કરવાથી તમારી સમસ્યાનો ઉકેલ આવી શકે છે.

ધ્યાન


ॐ सिन्दूर-वर्णं द्वि-भुजं गणेशं लम्बोदरं पद्म-दले निविष्टम्।
ब्रह्मादि-देवैः परि-सेव्यमानं सिद्धैर्युतं तं प्रणामि देवम्।।


।।मूल-पाठ।।


सृष्ट्यादौ ब्रह्मणा सम्यक् पूजित: फल-सिद्धए।
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे।।1
त्रिपुरस्य वधात् पूर्वं शम्भुना सम्यगर्चित:।
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे।।2
हिरण्य-कश्यप्वादीनां वधार्थे विष्णुनार्चित:।
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे।।3
महिषस्य वधे देव्या गण-नाथ: प्रपुजित:।
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे।।4
तारकस्य वधात् पूर्वं कुमारेण प्रपूजित:।
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे।।5
भास्करेण गणेशो हि पूजितश्छवि-सिद्धए।
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे।।6
शशिना कान्ति-वृद्धयर्थं पूजितो गण-नायक:।
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे।।7
पालनाय च तपसां विश्वामित्रेण पूजित:।
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे।।8
इदं त्वृण-हर-स्तोत्रं तीव्र-दारिद्र्य-नाशनं,
एक-वारं पठेन्नित्यं वर्षमेकं सामहित:।
दारिद्र्यं दारुणं त्यक्त्वा कुबेर-समतां व्रजेत्।।

કેવી રીતે કરશો ઋણહર્તા ગણપતિ સ્ત્રોતના પાઠ?

- દર બુધવારે સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે કર્યા પછી ભગવાન શ્રીગણેશની પૂજા કરો.
- ભગવાન ગણેશને દૂર્વા ચઢાવો અને લાડુનો પ્રસાદ ધરાવો.
- તેના પછી શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી ઋણહર્તા ગણપતિ સ્ત્રોતના મનમાં પાઠ કરો.
- આ રીતે ઋણહર્તા ગણપતિ સ્ત્રોતના પાઠ કરવાથી તમારી દેવા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે.

આ પણ વાંચોઃ- સુખ-સમૃદ્ધિ માટે ઘરમાં સ્વસ્તિક બનાવતી વખતે ધ્યાન રાખો આ ખાસ વાતો

X
Measures Of Astrology, Measures Of Wednesday, Measures To Avoid Debt
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી