• અમાસના દિવસે કરો તમારી રાશિ પ્રમાણે મંત્રજાપ, દરેક સમસ્યાથી મેળવો છુટકારો Know your Rashi Mantra for Amavasya measure

અમાસ+શુક્રવાર+સર્વાર્થસિદ્ધિના શુભ યોગમાં રાતે 12 વાગ્યા પહેલાં કરો રાશિ પ્રમાણે જાપ, મેળવો પૈસાની સમસ્યાથી છુટકારો / અમાસ+શુક્રવાર+સર્વાર્થસિદ્ધિના શુભ યોગમાં રાતે 12 વાગ્યા પહેલાં કરો રાશિ પ્રમાણે જાપ, મેળવો પૈસાની સમસ્યાથી છુટકારો

અમાસના દિવસે કરો તમારી રાશિ પ્રમાણે મંત્રજાપ, દરેક સમસ્યાથી મેળવો છુટકારો Know your Rashi Mantra for Amavasya measure
Dharm Desk

Dharm Desk

Jul 13, 2018, 11:42 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ આ મહિને 13 જુલાઈ, શુક્રવારે અમાસની સાથે સર્વાર્થસિદ્ધિનો શુભ યોગ બની રહ્યો છે. આ દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેના ઉપાય કરવા જોઈએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના બતાવ્યા પ્રમાણે આ દિવસે જો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે રાશિ પ્રમાણે લક્ષ્મી મંત્રોનો જાપ કરવામાં આવે તો ધન સાથે સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. અહીં જાણો રાશિ પ્રમાણે મંત્ર અને જાપ કરવાની વિધિ-


1. મેષ રાશિ-
મંત્ર- ऊं ऐं क्लीं सौ:

2. વૃષભ રાશિ
મંત્ર- ऊं ऐं क्लीं श्रीं

3. મિથુન રાશિ
મંત્ર- ऊं क्ली ऐं सौ:

4. કર્ક રાશિ
મંત્ર- ऊं ऐं क्ली श्रीं

5. સિંહ રાશિ
મંત્ર- ऊं ह्रीं श्रीं सौ:

6. કન્યા રાશિ
મંત્ર- ऊं श्रीं ऐं सौ:

7. તુલા રાશિ
મંત્ર- ऊं ह्रीं श्रीं सौं

8. વૃશ્ચિક રાશિ
મંત્ર- ऊं ऐं क्लीं सौ:

9. ધન રાશિ
મંત્ર- ऊं ह्रीं क्लीं सौ:

10. મકર રાશિ
મંત્ર- ऊं ह्रीं क्लीं ह्रीं श्रीं सौ:

11. કુંભ રાશિ
મંત્ર- ऊं ह्रीं ऐं क्लीं श्रीं

12. મીન રાશિ
મંત્ર- ऊं ह्रीं क्लीं सौ:

મંત્રજાપકરવાનિ વિધિ આ પ્રકારે છે-

1-શુક્રવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી આ મંત્રનો જાપ કરવો જોઈએ. જો સવારે સમય ન મળે તો સાંજના સમયે પણ કરી શકો છો.

2-જાપ શરૂ કરતાં પહેલાં પૂર્વ દિશા તરફ મુખ કરીને ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. આ દીવો મંત્ર જાપ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રગટેલો હોવો જોઈએ.

3-ઓછામાં ઓછા 11 માળાનો જાપ જરૂર કરો. મંત્ર જાપ કુશના(એક પ્રકારના ઘાસના)ના આસન પર બેસીને કરો તો શ્રેષ્ઠ રહે છે.

4-મંત્રજાપ માટે સ્ફટિકની માળાનો ઉપયોગ કરો. મંત્ર જાપ કર્યા પછી માળાને પૂજા સ્થાને રાખી દો.

X
અમાસના દિવસે કરો તમારી રાશિ પ્રમાણે મંત્રજાપ, દરેક સમસ્યાથી મેળવો છુટકારો Know your Rashi Mantra for Amavasya measure
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી