1

Divya Bhaskar

Home » Jyotish » Hastrekha » The girl become lucky for the family if she has this kind of birth sign on body

જન્મથી જ શરીરે રહેલાં આ લક્ષણો, કોઇપણ સ્ત્રીને બનાવે છે ભાગ્યશાળી

Divyabhaskar.com | Last Modified - Dec 06, 2017, 09:02 AM IST

જે સ્ત્રીના શરીર ઉપર હોય છે આ નિશાન, તે પતિ માટે બને છે સૌભાગ્યશાળી

  • The girl become lucky for the family if she has this kind of birth sign on body
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ સ્ત્રીને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે. ભારતીય સમાજમાં તેને દેવીનો દરજ્જો આપીને આદિ શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. પ્રકૃતિએ પણ તેને એટલી સુંદરતાથી ઘટી છે કે તેના વિના સંસારની સરંચના જ અધૂરી છે. જ્યારે પણ કોઇ વ્યક્તિના ઘરે પુત્રીનો જન્મ થાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે ઘરમાં લક્ષ્મી આવી છે. આ સિવાય વિવાહ પછી જ્યારે તે સાસરે જાય છે ત્યારે પણ ત્યાં તેના પહેલાં પગલાંને લક્ષ્મીનું જ આગમન માનવામાં આવે છે.

    સ્ત્રી પોતાની સાથે ઘરમાં સૌભાગ્ય લઇને આવે છે. જોકે, દરેક પુત્રી અથવા દરેક સ્ત્રી, પોતાના સાસરિયા અને પોતાના માતા-પિતા માટે લક્કી હોય છે પરંતુ સામુદ્રિક શાસ્ત્રના અંતર્ગત સૌભાગ્યશાળી મહિલાઓની થોડી વિશેષતાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે આ લેખમાં અમે તમને જણાવીશું શું છે મહિલાઓની તે ખાસિયતો જે તેને તેના પતિ અને ઘર માટે લક્કી બનાવે છે.

  • The girl become lucky for the family if she has this kind of birth sign on body
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • The girl become lucky for the family if she has this kind of birth sign on body
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • The girl become lucky for the family if she has this kind of birth sign on body
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • The girl become lucky for the family if she has this kind of birth sign on body
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • The girl become lucky for the family if she has this kind of birth sign on body
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • The girl become lucky for the family if she has this kind of birth sign on body
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • The girl become lucky for the family if she has this kind of birth sign on body
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • The girl become lucky for the family if she has this kind of birth sign on body
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending