1

Divya Bhaskar

Home » Jyotish » Hastrekha » Dream About Money Benefit From Swapnashastra

રોજ-રોજ તમને આવા સ્વપ્ન જોવા મળે તો સમજી જશો, ઘરમાં થવાની છે ધનવર્ષા

Divyabhaskar.com | Last Modified - Oct 12, 2017, 03:12 PM IST

તમને આ 13 પ્રકારના સપના જોવા મળે તો સમજો ચારેય બાજુથી થશે ધનલાભ!

  • Dream About Money Benefit From Swapnashastra
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ સ્વપ્નશાસ્ત્રમાં સપનાઓ પાછળના દરેક રહસ્યને બતાવ્યું છે. સપના બધાને આવતા જ હોય છે. જેમાંથી થોડાં સપનાઓ સારા ભવિષ્યની તરફ સંકેત આપે છે, જ્યારે કેટલાક સપના ભવિષ્યમાં આવનારી પરેશાનીઓનો સંકેત આપે છે. સ્વપ્ન જ્યોતિષ મુજબ કેટલાક સપનાઓ આપણને ધન પ્રાપ્તિનો સંકેત આપે છે. આજે અમે તમને એવા 13 સ્વપ્ન વિશે બતાવી રહ્યા છીએ જે માત્રને માત્ર આવનાર સમયમાં સારા ધનલાભના સંકેતો આપે છે. આ સપનામાંથી ઘણા સપના તમને પણ આવતા જ હશે અને ભૂતકાળમાં પણ તમને આવા સપના જોયા હશે પરંતુ સ્વપ્ન જ્યોતિષની જાણકારી ન હોવાને લીધે તમને એ બાબતે ધ્યાન નહીં આપ્યું હોય. આજે સ્વપ્ન જ્યોતિષની આ કડીમાં જાણો 13 સપના વિશે...

    આગળની સ્લાઈડ્સમાં જુઓ સ્વપ્ન દ્વારા ધનલાભ પ્રાપ્ત થવાના સંકેતો...
  • Dream About Money Benefit From Swapnashastra
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્વપ્ન જ્યોતિષ અનુસાર રાત્રે પ્રથમ પ્રહરમાં જે સપના દેખાય છે તેનુ એક વર્ષમાં શુભ કે અશુભ ફળ જોવા મળે છે
  • Dream About Money Benefit From Swapnashastra
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    બીજા પ્રહરમા જે સપનુ આવે તે નવ મહિનામાં સાચું પડે છે
  • Dream About Money Benefit From Swapnashastra
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    રાત્રીના ત્રીજા પહોરમાં આવતુ સ્વપ્ન ત્રણ મહિનામાં સાચુ પડે છે
  • Dream About Money Benefit From Swapnashastra
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    ચોથા પહોરમાં આવતું સપનું એક મહિનામાં સાચું પડે છે
  • Dream About Money Benefit From Swapnashastra
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રાંતઃકાળે આવતું સપનુ તુરંત ફળ આપનાર સાબિત થાય છે
  • Dream About Money Benefit From Swapnashastra
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્વપ્ન જ્યોતિષ વિજ્ઞાન સપના બે પ્રકારના હોય છે એક ઈષ્ટ(સારા)ફળ આપનાર તથા બીજા દુષ્ટ (ખરાબ) ફળ આપનાર હોય છે
  • Dream About Money Benefit From Swapnashastra
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    સપનામાં શ્વેત ચંદન લગાવવુ,અલંકાર પહેરવા અથવા જોવા આવા સપના જોનાર વ્યકિતઓને શુભ સમાચાર મળે છે
  • Dream About Money Benefit From Swapnashastra
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    જે વ્યકિત સપનામાં ઘંઉનો ઢગલો જુએ છે તેને અચાનક ધનલાભ થાય છે
  • Dream About Money Benefit From Swapnashastra
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્વયંને સપનામાં પર્વત પર ચડતા જુઓ તો ઉચ્ચપદની પ્રાપ્તિ થાય છે
  • Dream About Money Benefit From Swapnashastra
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    સપનામાં જો દાંત ખરતા દેખાય તો તેનુ આયુષ્ય વધે છે
  • Dream About Money Benefit From Swapnashastra
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    જો સપનામા સાપ દેખાય તો અનિષ્ટ થવાની સંભાવના રહે છે તથા વંશ વૃધ્ધિમાં સમસ્યા નડે છે
  • Dream About Money Benefit From Swapnashastra
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સપનામાં પોતાને થૂકતા જુઓ તો અનિષ્ટ ફળ મળે છે
  • Dream About Money Benefit From Swapnashastra
    શરીર પર લોહી લગાવવુ,દહી-ભાત ખાવા તે શુભ અને લાભદાયક હોય છે
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending