1

Divya Bhaskar

Home » Jeevan Mantra Junior » Sanskar Aur Sanskriti » How to worship bal gopal at home

બાળગોપાલને પ્રસન્ન કરી સર્વસુખ મેળવવાં, ધ્યાનમાં રાખો આ 5 ખાસ બાબતો

Divyabhaskar.com | Last Modified - Dec 05, 2017, 03:35 PM IST

બાળગોપાલને સ્નાન કરાવવાની આ વિધિ છે એકદમ સાચી, આટલું ધ્યાન રાખવું

  • How to worship bal gopal at home
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની મૂર્તિ લગભગ દરેક ઘરમાં રહે છે. બાળ ગોપાલના આ સ્વરૂપની પૂજા કરવા માટે વામન પુરાણમાં 1 ખાસ વિધિનું વર્ણન કરવામાં આવ્યું છે. જો તે વિધિ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણને સ્નાન કરાવવામાં આવે અને તેમની પૂજા કરવામાં આવે તો તેનું વિશેષ ફળ મળે છે. આવું કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તેમની ખાસ કૃપા ઘર-પરિવાર ઉપર બની રહે છે. તો ચાલો અમે આ લેખમાં તમને જણાવીએ ભગવાન કૃષ્ણને કેવી રીતે સ્નાન કરાવવું અને કેવી રીતે તેમની પૂજા કરવી.

    શ્લોક-

    हविषा पद्मनाभस्य स्नानमेव समाचरेत्। होमे तदेव सदिंत दाने शक्तिर्निजा द्विज।।

    पूजयेताथ कुसुमै: पादादारम्भ केशवम्। धूपयेद् विविधं धूपंयेन स्याद् वत्सयं परम्।।

    हिरण्यरत्वासोभि: पूजयेत जगदगुरु। रागखाण्यवचोष्याणि हविष्याणि निवेदयेत्।।

    तत: संपूज्य देवेशं पद्मनाभं जगदगुरुम्। विज्ञापयेन्मुनिश्रेष्ठ मन्त्रेणानेन सुव्रत।।

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય ઉપાયો વિશે.....

  • How to worship bal gopal at home
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • How to worship bal gopal at home
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • How to worship bal gopal at home
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • How to worship bal gopal at home
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • How to worship bal gopal at home
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Mantra Junior

Trending