Home » Jeevan Mantra Junior » Sanskar Aur Sanskriti » Hindu Religion ayurvedic book for health

આ પૌરાણિક ગ્રંથમાં બતાવ્યું છે જીવનભર તંદુરસ્ત રહેવાનું રહસ્ય, રોજ અપનાવો

Divyabhaskar.com | Updated - Feb 03, 2017, 08:00 PM

આ છે આયુર્વેદિક પ્રાચીન નુસખા, જે રોજ-રોજ આવી શકે છે તમારા કામ

  • Hindu Religion ayurvedic book for health
    +27બીજી સ્લાઈડ્સ જુઓ
    માખણમાં થોડું કેસર મેળવીને રોજ લગાવવાથી કાળા હોઠ પણ ગુલાબી થવા લાગે છે.
    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ હિન્દુ ધર્મમાં તંદુરસ્તીનું મહત્વ સમજાવતો ગ્રંથ આયુર્વેદ રજૂ કરવામાં આવેલો છે જેને આજે સાયન્ટિફિકલી દુનિયામાં માન્યતા મળેલી છે. સદીઓ પહેલાં જ્યારે આયુર્વેદની રચના થઈ ત્યારે વિવિધ જડીબૂટીઓને સમજાવવા માટે શ્લોક અને દોહાઓની રચના કરવામાં આવેલી છે જેના દ્વારા સરળ રીતે રોગોનો ઈલાજ કરી શકાય છે. આજે સદીઓ પછી પણ આ નુસખાઓ એટલા જ કારગર સાબિત થયેલાં છે. આયુર્વેદમાં બતાવેલા ઘરેલું નુસખાઓને સંસ્કૃતની અઘરી ભાષામાં સમજી ન શકતા લોકો માટે સમય જતાં સરળ ભાષામાં કડી રૂપમાં યાદ રહી જાય તેવી રીતે લોકબોલીમાં કેટલાક દોહાઓ બતાવ્યા છે જેને લોકો સ્વસ્થ રહેવા માટે યાદ કરી લેતા હતા. આજે અમે તમને જણાવીશું એવા જ કેટલાક દોહાઓ જેમાં આયુર્વેદનું મહત્વ બતાવ્યું છે.
    આપણા પૂર્વજો પ્રાચીનકાળથી જ ઘરેલું વસ્તુઓનો ઉપયોગ કરીને ઈલાજ કરતા આવ્યા છે. આપણા ઘરનું રસોડું ઔષધીઓનો ખજાનો છે. આપણા ઘરની અનેક વસ્તુઓ એવી છે જેનો ઉપયોગ કરીને આપણે નાની-મોટી હેલ્થ સમસ્યાઓનું નિરાકરણ આસાનીથી લાવી શકીએ છીએ. બસ, જરૂરિયાત છે રસોડાની કે આપણી આસપાસ રહેલી કેટલીક વસ્તુઓના ગુણો અને ઉપયોગની યોગ્ય જાણકારીનો. ચાલો આજે જાણો કેટલાક એવા જ પ્રાચીન સમયથી ચાલતા ઘરેલું નુસખા વિશે જે દોહાના રૂપમાં રજૂ કરવામાં આવ્યા છે.
    આગળની સ્લાઈડ્સમાં તસવીરો દ્વારા જાણો દોહામાં રજૂ કરવામાં આવેલ પ્રાચીન આયુર્વેદિક ઉપાય...
  • Hindu Religion ayurvedic book for health
    +26બીજી સ્લાઈડ્સ જુઓ
    મુખની દુર્ગંધથી પરેશાન હો તો તજનો ટુકડો મુખમાં રાખો. મુખની દુર્ગંધ તરત જ દૂર થઈ જશે.
  • Hindu Religion ayurvedic book for health
    +25બીજી સ્લાઈડ્સ જુઓ
    લસણને તલમાં થોડીવાર હીંગ અને અજમો નાખીને સાંધાઓ ઉપર લગાવવાથી સાંધાનો દુખાવો દૂર થઈ જાય છે.
  • Hindu Religion ayurvedic book for health
    +24બીજી સ્લાઈડ્સ જુઓ
    લાલ ટામેટા અને કાકડીની સાથે કારેલાનો જ્યૂસ લેવાથી ડાયાબિટીસ દૂર રહે છે.
  • Hindu Religion ayurvedic book for health
    +23બીજી સ્લાઈડ્સ જુઓ
    અજમો પીસીને તેનો ઘાટ્ટો લેવ લગાવવાથી બધા પ્રકારના ચામડીના રોગો દૂર થઈ જાય છે.
  • Hindu Religion ayurvedic book for health
    +22બીજી સ્લાઈડ્સ જુઓ
    એલોવેરા અને આમળાનો જ્યૂસ મેળવીને પીવાથી લોહી સાફ થાય છે અને પેટની બધી બીમારીઓ દૂર થઈ જાય છે.
  • Hindu Religion ayurvedic book for health
    +21બીજી સ્લાઈડ્સ જુઓ
    વીસ ગ્રામ આમણા અને એક ગ્રામ હળદર મેળવીને લેવાથી શરદી અને કફની તકલીફમાં તરત જ આરામ થઈ જાય છે.
  • Hindu Religion ayurvedic book for health
    +20બીજી સ્લાઈડ્સ જુઓ
    મધ, આમળાંનો જ્યૂસ અને સાકર બધા દસ-દસ ગ્રામમાં લઈને, વીસ ગ્રામ ઘીની સાથે મેળવીને લેવાથી યુવાવસ્થા હંમેશા ટકી રહે છે.
  • Hindu Religion ayurvedic book for health
    +19બીજી સ્લાઈડ્સ જુઓ
    અજમાને પીસીને અને તેમાં લીંબુનો રસ મેળવીને લગાવવાથી ગુમડા અને ફોલ્લી દૂર થઈ જાય છે.
  • Hindu Religion ayurvedic book for health
    +18બીજી સ્લાઈડ્સ જુઓ
    શરદીથી નાક વહી રહી રહ્યું હોય તો યુકેલિપ્ટસનું તેલ રૂમાલમાં નાંખીને સૂંઘો. આરામ મળશે.
  • Hindu Religion ayurvedic book for health
    +17બીજી સ્લાઈડ્સ જુઓ
    વીસ મિલિગ્રામ આમળાંના રસમાં પાંચ ગ્રામ મધ મેળવીને ચાટવાથી આંખની જ્યોતિ વધી શકે છે.
  • Hindu Religion ayurvedic book for health
    +16બીજી સ્લાઈડ્સ જુઓ
    રોજ સવારે ખાલી પેટે દસ તુલસીના પાનનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે.
  • Hindu Religion ayurvedic book for health
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
    જો તમે કફથી પીડાતા હો તો ખાંસી ખૂબ જ પરેશાન કરી રહી હોય તો અજમાનો ભાપ લો. કફ બહાર થઈ જશે.
  • Hindu Religion ayurvedic book for health
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
    આદુનો રસ અને મધ સરખી માત્રામાં મેળવીને લેવાથી શરદી દૂર થઈ જાય છે.
  • Hindu Religion ayurvedic book for health
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
    થોડો ગોળ લેવાથી અનેક પ્રકારના રોગ દૂર થઈ જાય છે, પરંતુ તેને વધુ પ્રમાણમાં ન ખાવો જોઈએ, પછી કેમ ગમે એટલો સારો ન લાગતો હોય.
  • Hindu Religion ayurvedic book for health
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
    રોજ ભોજન લીધા પચી છાશ પીવાથી કોઈ રોગ થતો નથી અને ચહેરા ઉપર લાલિમા આવે છે.
  • Hindu Religion ayurvedic book for health
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    છાશમાં હીંગ, સિંધવ મીઠું અને જીરૂ નાખીને પીવાથી દરેક પ્રકારના રોગો દૂર થઈ જાય છે.
  • Hindu Religion ayurvedic book for health
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    મીઠા લીમડાના સાત પાન ખાલી પેટે ચાવવાથી ડાયાબિટીસ દૂર થઈ જાય છે.
  • Hindu Religion ayurvedic book for health
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    20 ગ્રામ ગાજરના રસમાં 40 ગ્રામ આમળાંનો રસ મેળવીને પીવાથી બ્લડ પ્રેશર અને હૃદયના રોગોમાં આરામ મળે છે.
  • Hindu Religion ayurvedic book for health
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    બેસનમાં થોડા લીંબુનો રસ, મધ અને પાણી મેળવીને લેપ બનાવીને લગાવવાથી ચહેરો સુંદર અને આકર્ષક બનવા લાગે છે.
  • Hindu Religion ayurvedic book for health
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    ચોળી અને પાલકના શાક ભરપૂર માત્રામાં ખાવાથી યુવાની હંમેશા ટકી રહે છે.
  • Hindu Religion ayurvedic book for health
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    મધનું સેવન કરવાથી ગળાની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને અવાજ મધુર બને છે.
  • Hindu Religion ayurvedic book for health
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    શરદી થઈ ગઈ હોય તો નવશેકુ પાણી પીવો. રાહત મળી જશે.
  • Hindu Religion ayurvedic book for health
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    છાશમાં પાંચ ગ્રામ અજમાનું ચૂર્ણ મેળવીને લેવાથી પેટના કીડા મરી જાય છે.
  • Hindu Religion ayurvedic book for health
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    સવાર-સાંજ ખાલી પેટે જાબુંના ઠળિયાનો રસ લેવાથી ડાયાબિટીસમાં આરામ મળે છે.
  • Hindu Religion ayurvedic book for health
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પિત્ત વધે ત્યારે ધૃતકુમારી અને આમળાંનો રસ મેળવીને પીવો. રાહત મળશે.
  • Hindu Religion ayurvedic book for health
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    તજનો પાવડર પાણીની સાથે લેવાથી ઝાડામાં આરામ મળે છે.
  • Hindu Religion ayurvedic book for health
    ગોળમાં થોડો અજમો મેળવીને લેવાથી એસીડીટીમાં રાહાત મળે છે.
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Mantra Junior

Trending

વીડિયો વધુ જુઓ