Home » Jeevan Mantra Junior » Sanskar Aur Sanskriti » હનુમાન ચાલીસાની ચોપાઇ, Hanumanji's Remedy Hanuman Chalisa Chopai for Good Luck

હનુમાન ચાલીસાનો સમય ન હોય તો, જાપ કરો 1 ચોપાઇનો, મગજ તેજ થશે અને પૂર્ણ થશે મનોકામનાઓ

Divyabhaskar.com | Updated - Jul 07, 2018, 10:00 AM

શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી બધીજ મનોકામનાઓ પૂર્ણ થાય જ છે

  • હનુમાન ચાલીસાની ચોપાઇ, Hanumanji's Remedy Hanuman Chalisa Chopai for Good Luck
    કેવી રીતે કરવો હનુમાન ચાલીસાની આ ચોપાઇનો જાપ

    ધર્મ ડેસ્ક: દર મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી બધીજ મનોકામનાઓ પૂર્ણ થાય જ છે, સાથે-સાથે જીવનની બધી જ મુશ્કેલીઓ પણ દૂર થાય છે, પરંતુ કેટલીકવાર સમયની અછતના કારણે ઘણા લોકો હનુમાન ચાલીસાનો પાઠ નથી કરી શકતા. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર આ સ્થિતિમાં હનુમાન ચાલીસાની 1 ચોપાઇનો જાપ કરવાથી પણ બળ, બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થાય છે અને જીવનની બધી મુશ્કેલીઓ પણ દૂર થાય છે. અહીં જુઓ, હનુમાન ચાલીસાની આ ચોપોઇ...


    बुद्धिहीन तनु जानिके, सुमिरौं पवन कुमार।
    बल-बुद्धि बिद्या देह मोहिं, हरहु कलेस बिकार।।


    અર્થ: હે પવનપુત્ર, હું પોતાને બુદ્ધિહીન માનું છું અને તેમાનું ધ્યાન, સ્મરણ કરું છું. તમે મને બળ-બુદ્ધિ અને વિદ્યા પ્રદાન કરો. મારાં બધાં જ કષ્ટો અને દુ:ખ દૂર કરવાની કૃપા કરો.


    કેવી રીતે કરવો હનુમાન ચાલીસાની આ ચોપાઇનો જાપ


    ૧. રોજ સવારે સ્નાન કરી હનુમાનજીની પ્રતિમા સામે ઊભા રહી આ ચોપાઇ બોલવી.
    ૨. ઓછામાં ઓછી એક માળા એટલે 108 વાર ચોપાઇનો જાપ કરવો.
    ૩. રોજ શક્ય ન હોય તો, મંગળવાર અને શનિવારે પણ આ ચોપાઇનો જાપ કરી શકાય છે.
    ૪. ચોપાઇના જાપ માટે તુલસીની માળાનો ઉપયોગ કરવો.

    15 દિવસ સુધી બીમાર રહે છે જગન્નાથ, બંધ રહે છે મંદિરનાં દ્વાર અને રસોડું

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Mantra Junior

Trending