Divya Bhaskar

Home » Jeevan Mantra Junior » Gyan Vigyan » physical relations should avoid on this days as per hindu scriptures

આ દિવસોમાં પતિ-પત્નીએ એકબીજાથી દૂર રહેવું જોઈએ, નહિતર ઘરમાં આવશે દુર્ભાગ્ય

Divyabhaskar.com | Updated - Feb 10, 2018, 04:17 PM

આ દિવસો કોઈ પણ સ્વરૂપમાં શારિરીક સંબંધો સ્થાપિત કરવા માટે અશુભ છે.

  • physical relations should avoid on this days as per hindu scriptures
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક,અમદાવાદ: બ્રહ્મવૈવર્તપુરાણમાં, કેટલાક એવા દિવસો વિશે જણાવવામાં આવ્યું છે જે દિવસોએ પતિ-પત્નીએ એકબીજાની નજીક ન આવવું જોઈએ. આ દિવસો કોઈ પણ સ્વરૂપમાં શારિરીક સંબંધો સ્થાપિત કરવા માટે અશુભ છે. અને આમ કરનારને ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે.

    આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ...

  • physical relations should avoid on this days as per hindu scriptures
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    ગ્રંથો અનુસાર, અમાસના દિવસે પતિ-પત્નીએ એકબીજા સાથે શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ. તેનાથી તેમનું લગ્નજીવન પ્રભાવિત થાય છે.

    આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ...

  • physical relations should avoid on this days as per hindu scriptures
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    આ ઉપરાંત, સંપૂર્ણ ચંદ્રની રાતે પણ વિવાહિત યુગલે એકબીજાથી અલગ રહેવું જોઈએ.

    આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ...

  • physical relations should avoid on this days as per hindu scriptures
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    તિથી પ્રમાણે, ચોથ અને આઠમનાં દિવસે પરિણીત દંપતિએ એકબીજાથી દૂર રહેવું જોઈએ.

    આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ...

  • physical relations should avoid on this days as per hindu scriptures
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    જે દિવસે સ્ત્રી કે પુરુષે ઉપવાસ કર્યો હોય, તે દિવસ પણ પાર્ટનર સાથે જાતીય સંભોગ કરવા માટે યોગ્ય નથી.

     

    આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ...

  • physical relations should avoid on this days as per hindu scriptures
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    શ્રાદ્ધ અથવા પિતૃ પક્ષે પણ, પતિ-પત્નીએ સંબંધ બાંધવા વિશે વિચારવું ન જોઈએ.

    આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ...

  • physical relations should avoid on this days as per hindu scriptures
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    સંક્રમણનો સમય પતિ-પત્નીની નિકટતા માટે સારો નથી ગણવામાં આવતો માટે આ સમય દરમિયાન તેમણે સંયમ રાખવો જોઈએ.આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ...

  • physical relations should avoid on this days as per hindu scriptures

    નવરાત્રી હિન્દુ ધર્મના સૌથી પવિત્ર દિવસોમાં ગણાય છે, આ દિવસો પુરુષ-સ્ત્રી વચ્ચે શારીરિક સંબંધો સ્થાપિત કરવા માટે પ્રતિબંધિત છે.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Mantra Junior

Trending