Divya Bhaskar

Home » Jeevan Mantra Junior » Gyan Vigyan » For Getting More Money benefits use this shivratri Astrological things

શિવરાત્રિ પહેલાં શરૂ કરો આ ઉપાય, દુર્ભાગ્ય થશે દૂર+મળશે ધનલાભ

Divyabhaskar.com | Updated - Feb 10, 2018, 12:33 PM

આ ઉપાયોથી શિવજીને કરો પ્રસન્ન, મળશે ભાગ્યનો સાથ

  • For Getting More Money benefits use this shivratri Astrological things
    +14બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ 13 ફેબ્રુઆરીએ શિવરાત્રિ છે, આ દિવસે શિવજીનું પૂજન કરવામાં આવે છે. અનેક લોકો આ દિવસે ઉપવાસ અને પૂજાને મહત્વ આપે છે. આ દિવસ દુર્ભાગ્યને દૂર કરવા માટે મહત્વનો ગણાય છે. આ દિવસે અહીં જણાવેલ ઉપાય કરવામાં આવે તો દુર્ભાગ્ય દૂર થઇ શકે છે અને ભાગ્યનો સાથ મળી શકે છે. જાણો શિવજીને પ્રસન્ન કરવાના ઉપાય....



    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો થોડાં અન્ય ઉપાય.....
  • For Getting More Money benefits use this shivratri Astrological things
    +13બીજી સ્લાઈડ્સ જુઓ

    શિવલિંગ પર જળ અર્પણ કરતી સમયે કાળા તલ મિક્સ કરવા. આ ઉપાયથી શનિદોષ અને રોગ દૂર થાય છે. 

  • For Getting More Money benefits use this shivratri Astrological things
    +12બીજી સ્લાઈડ્સ જુઓ

    બીમારીના કારણે પરેશાની દૂર નથી થતી તો પાણીમાં દૂધ અને કાળા તલ મિક્સ કરીને શિવલિંગ પર રોજ અર્પણ કરવું.

  • For Getting More Money benefits use this shivratri Astrological things
    +11બીજી સ્લાઈડ્સ જુઓ

    શિવલિંગ ઉપર રોજ ધતૂરો અર્પણ કરવાથી ઘર અને સંતાન સાથેની સમસ્યાઓ દૂર થાય છે. આ ઉપાય સંતાનને સફળતા અપાવે છે.

  • For Getting More Money benefits use this shivratri Astrological things
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    જળ અર્પણ કરતી સમયે શિવલિંગને હથેળીથી રગડવું. આ ઉપાયથી કોઇ પણ વ્યક્તિની કિસ્મત બદલાઇ શકે છે.

  • For Getting More Money benefits use this shivratri Astrological things
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    મનગમતી ગાડી લેવાની ઇચ્છા હોય તો ઉપર ચમેલીના ફૂલ અર્પણ કરી શિવમંત્ર ઓમ નમઃશિવાયનો જાપ 108 વાર કરવો.

  • For Getting More Money benefits use this shivratri Astrological things
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    લાંબુ આયુષ્ય મેળવવા શિવલિંગ પર દુર્વા અર્પણ કરવું જેથી શિવજી અને ગણેશજીની કૃપા અને સુખ સમૃદ્ધિ વધે છે.

  • For Getting More Money benefits use this shivratri Astrological things
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    શ્રાવણ મહિનાથી શરૂ કરીને બધી વિશેષ તિથિને તહેવારો પર કોઇ એવા શિવમંદિરમાં દીવો પ્રગટાવવો જે સુમસાન જગ્યાએ હોય.

  • For Getting More Money benefits use this shivratri Astrological things
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    સમયે સમયે શિવજીને નિમિત્ત સવા કિલો, સવા પાંચ કિલો, 11 કિલો કે 12 કિલો ઘઉં કે ચોખાનું દાન કરવું.

  • For Getting More Money benefits use this shivratri Astrological things
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    તાંબાના લોટામાં કાચું દૂધ અને ખાંડ મિક્સ કરીને શિવલિંગ ઉપર રોજ અર્પણ કરવું. આ ઉપાયથી મગજ ફાસ્ટ ચાલશે અને જ્ઞાન વધશે.

     

  • For Getting More Money benefits use this shivratri Astrological things
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    જળમાં કેસર મિક્સ કરીને શિવલિંગ પર અર્પણ કરવું. આ ઉપાયથી લગ્નને લગ્નજીવન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે.

  • For Getting More Money benefits use this shivratri Astrological things
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ઝડપથી સફળતા મેળવવા માટે રોજ પારદના નાના શિવલિંગની પૂજા કરવી. આ 1 ચમત્કારી શિવલિંગ મનાય છે.

  • For Getting More Money benefits use this shivratri Astrological things
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ચોખાને ચઢવવા અને તે ચોખાથી શિવલિંગનો શૃંગાર કરવો અને તેની પૂજા કરવી. આ ઉપાયથી મંગળદોષ શાંત થાય છે.

  • For Getting More Money benefits use this shivratri Astrological things
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    11 બિલિપાન ઉપર ચંદનથી ઓમ નમઃ શિવાય કે શ્રીરામ લખવું. તે પછી આ પાનની માળા બનાવીને શિવલિંગ ઉપર અર્પણ કરવું.

  • For Getting More Money benefits use this shivratri Astrological things

    નિયમિતરૂપે આંકડાના ફૂલની માળા બનાવીને શિવલિંગ પર અર્પણ કરવાથી તમારી બધી મનોકામના પૂરી થઇ શકે છે.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Mantra Junior

Trending