1

Divya Bhaskar

Home » Jeevan Darshan » Sant Tulsidasji says about important of knowledge work, courage, truth, faith on god

તમારામાં આ 7 ગુણ હશે તો મોટામાં મોટી મુશ્કેલીઓમાં પણ મેળવશો સફળતા

Divyabhaskar.com | Last Modified - Nov 20, 2017, 10:58 AM IST

તમારા મુશ્કેલભર્યા સમયમાં તમારી આ 7 ખાસિયતો જ કરશે સાચી મદદ

  • Sant Tulsidasji says about important of knowledge work, courage, truth, faith on god
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ગોસ્વામી તુલસીદાસ રામભક્તિ શાખાના મુખ્ય કવિ હતા. તેમને મહર્ષિ વાલ્મિકીના અવતાર પણ માનવામાં આવે છે. રામચરિતમાનસ, દોહાવલી, કવિતાવલી, ગીતાવલી, વિનય પત્રિકા, વગેરે તેમની મુખ્ય રચનાઓ છે. તુલસીદાસના દોહા, ચોપાઈઓ અને છંદોમાં જીવનની ગૂઢ વાતો ઘણી સરળતાથી સમજાવવામાં આવી છે. તુલસીદાસજીની અહીં આપેલ દોહામાં બતાવ્યું છે કે જ્યારે તમારી ઉપર કોઈ સંકટ આવે તો કઈ રીતે તેનો સામનો કરી શકો છો.

    દોહોઃ-


    तुलसी साथी विपत्ति के विद्या, विनय, विवेक।
    साहस सुकृति सुसत्याव्रत राम भरोसे एक।।

    અર્થાતઃ- તુલસીદાસજી કહે છે કે વિપત્તિના સમયે અર્થાત્ મુશ્કેલીના સમયે આ વસ્તુઓ મનુષ્યને સાથ આપે છે. જ્ઞાન, વિનમ્રતા, વિવેક, સાહસ, સારા કર્મ, સત્ય અને ભગવાનમાં વિશ્વાસ.

    આ સાત વસ્તુઓ કેવી રીતે તમને સંકટમાંથી બચાવી શખે છે તે વાંચો આગળની સ્લાઈડ્સમાં....

  • Sant Tulsidasji says about important of knowledge work, courage, truth, faith on god
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Sant Tulsidasji says about important of knowledge work, courage, truth, faith on god
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Sant Tulsidasji says about important of knowledge work, courage, truth, faith on god
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Sant Tulsidasji says about important of knowledge work, courage, truth, faith on god
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Sant Tulsidasji says about important of knowledge work, courage, truth, faith on god
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Sant Tulsidasji says about important of knowledge work, courage, truth, faith on god
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Sant Tulsidasji says about important of knowledge work, courage, truth, faith on god
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Darshan

Trending