1

Divya Bhaskar

Home » Jeevan Darshan » According to Mahabharat every sadhu sant must Follows this rules in life

મહાભારતઃ આવા નિયમોનું પાલન કરનાર જ હોઈ શકે છે સાચા સાધુ-સંત

Divyabhaskar.com | Last Modified - Oct 07, 2017, 06:10 PM IST

મહાભારતમાં બતાવેલા આ કઠોર નિયમોનું પાલન કરે તે જ છે સાચા સાધુ-સંત

  • According to Mahabharat every sadhu sant must Follows this rules in life
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ વૈભવી સાધુ-સંતોનો જમાનો ચાલી રહ્યો હોય તેવું લાગે છે. આજના સાધુ-સંતો સીધું-સાદું નહીં પરંતુ વિવિધ સુવિધાઓથી યુક્ત જીવન જીવતા હોય તેવું લાગે છે. તેમની માટે કોઈ કરોડપતિ ઉપયોગ કરતો હોય તેવી દરેક સુવિધાઓ હોય છે. છતાં પણ આજે પણ લોકો સાધુ-સંતોની પૌરાણિક સાધુ-સંતો જેટલું જ માન-સન્માન આપતા હોય છે તેનું કારણ છે આજે પણ સાચા સંન્યાસીઓ સાદું જીવન જીવતા હોય છે અને સાચી રીતે સંન્યાસી જીવનને અનુસરતા હોય છે. સાધુ-સંતો માટે પ્રાચીનકાળમાં મહાભારત સહિત અનેક ગ્રંથોમાં અનેક નિયમો બતાવ્યા છે જેની આજે અમે જાણકારી આપીશું. મહાભારતમાં ભીષ્મ પિતામહએ યુધિષ્ઠિરને આ બાબતો જણાવી હતી.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો સાધુ-સંતોના આચરણ અંગેની અન્ય બાબતો...
    (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.)
  • According to Mahabharat every sadhu sant must Follows this rules in life
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • According to Mahabharat every sadhu sant must Follows this rules in life
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • According to Mahabharat every sadhu sant must Follows this rules in life
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • According to Mahabharat every sadhu sant must Follows this rules in life
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • According to Mahabharat every sadhu sant must Follows this rules in life
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • According to Mahabharat every sadhu sant must Follows this rules in life
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • According to Mahabharat every sadhu sant must Follows this rules in life
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • According to Mahabharat every sadhu sant must Follows this rules in life
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • According to Mahabharat every sadhu sant must Follows this rules in life
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Darshan

Trending