Divya Bhaskar

Home » Jeevan Darshan » Mahabharata And Shrikrishna: Inspirational Life Lessons To Learn From Lord Krishna

સ્વયં શ્રીકૃષ્ણે જણાવ્યાં છે ઘરમાં સુખ-સમૃદ્ધિ વધારવાના આ 5 ઉપાય, ક્યા છે જાણો

Divyabhaskar.com | Updated - Feb 12, 2018, 04:08 PM

શ્રીકૃષ્ણે ઘણી બધી વાતો જણાવી હતી, તેમાંથી કેટલીક વાતો જણાવી હતી જે આપણે ઘરમાં કાયમ રાખવી જોઈએ.

  • Mahabharata And Shrikrishna: Inspirational Life Lessons To Learn From Lord Krishna
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ચંદનથી વાતવરણની નકારાત્મક ઉર્જા ખતમ થાય છે.

    યૂટિલિટી ડેસ્કઃ મહાભારતમાં યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને પૂછ્યું હતું કે ઘરમાં સુખ-સમૃદ્ધિ બનાવી રાખવા માટે કઈ-કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ત્યારે શ્રીકૃષ્ણે ઘણી બધી વાતો જણાવી હતી, તેમાંથી કેટલીક વાતો જણાવી હતી જે આપણે ઘરમાં કાયમ રાખવી જોઈએ. અહીં જાણો આ વસ્તુઓ કઈ છે.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કઈ વસ્તુઓ છે આ...

  • Mahabharata And Shrikrishna: Inspirational Life Lessons To Learn From Lord Krishna
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ઘીથી શક્તિ મળે છે અને શરીર સ્વસ્થ રહે છે.
  • Mahabharata And Shrikrishna: Inspirational Life Lessons To Learn From Lord Krishna
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    વીણા ઘરમાં રાખશો તો સરસ્વતીની કૃપાથી તમામ સભ્યોની બુદ્ધિનો વિકાસ થશે.
  • Mahabharata And Shrikrishna: Inspirational Life Lessons To Learn From Lord Krishna
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ઘરમાં મધ રાખવાથી અનેક દોષ શાંત થઈ જાય છે.
  • Mahabharata And Shrikrishna: Inspirational Life Lessons To Learn From Lord Krishna
    પાણીથી કુંડળીના અનેક દોષ દૂર થાય છે.
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Darshan

Trending