• Home
  • Lifestyle
  • Health
  • પીરિયડ્સ સમસ્યા ઉપાય, Coriander Juice is best and effective way to cure periods problem

પત્નીને પીરિયડ્સમાં નહીં પડે તકલીફ, ભૂલ્યા વગર પીવડાવો આ 1 ડ્રીંક / પત્નીને પીરિયડ્સમાં નહીં પડે તકલીફ, ભૂલ્યા વગર પીવડાવો આ 1 ડ્રીંક

પીરિયડ્સ દરમિયાન પત્નીને પીવડાવો આ 1 ડ્રીંક, નહીં થાય દુખાવો અને વધારે બ્લીડિંગ

divyabhaskar.com | Updated - May 26, 2018, 10:00 AM
આ 5 પ્રોબ્લેમને દૂર કરશે 1 ટિપ
આ 5 પ્રોબ્લેમને દૂર કરશે 1 ટિપ

યુટિલિટિ ડેસ્ક: પીરિયડ્સ દરમિયાન થતી પ્રોબ્લેમ્સ જેવી કે વધારે બ્લીડિંગથી કમજોરી થવા લાગે છે. સમયસર જો આના પર ધ્યાન ન આપવામાં આવે તો આ પ્રોબ્લેમ વધી જાય છે. એટલે પીરિયડ્સની પ્રોબ્લેમને કંટ્રોલ કરવી જરૂરી છે. બેંગાલુરૂના ડાયટિશિયન સિલ્કી મહાજન જણાવે છે કે બોડીમાં હોર્મોનનું બેલેન્સ ન રહેવાના કારણે પીરિયડ્સ દરમિયાન પ્રોબ્લેમ થાય છે. આ તકલીફને નેચરલ વસ્તુઓથી કંટ્રોલ કરી શકાય છે. સિલ્કી મહાજન જણાવે છે પીરિયડ્સ પ્રોબ્લેમને કંટ્રોલ કરવાની એક સરળ રીત વિશે.

શા માટે થાય છે પીરિયડ્સ પ્રોબ્લેમ?


ટેન્શનમાં રહેવાથી
વધારે ટેન્શનમાં રહેવાથી હોર્મોનનું બેલેન્સ ખોરવાઈ જાય છે જેથી પીરિયડ્સમાં પ્રોબ્લેમ થાય છે.

જંકફૂડ ખાવાથી
વધારે ફ્રાઈડ ફૂડ અથવા જંક ફૂડ ખાવાની નેગેટિવ અસર બોડી પર થાય છે. આનાથી આ પ્રોબ્લેમ વધે છે.


દારૂ પીવાથી
સ્મોકિંગ કરવા અથવા દારૂ પીવાથી પીરિયડ્સની પ્રોબ્લેમ્સ થઈ શકે છે.

બર્થ કંટ્રોલ પીલ લેવાથી
લાંબા સમય સુધી બર્થ કંટ્રોલ પીલ લેવાથી પીરિયડ્સની પ્રોબ્લેમ વધી શકે છે.

દવા લેવાથી
કેટલીક દવાઓ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોનના લેવલ પર અસર કરે છે. આનાથી એક મહિનામાં બે વખત પીરિયડ્સ આવવા લાગે છે.

આગળની સ્લાઈડ્સમાં જાણો પીરિયડ્સ પ્રોબ્લેમથી બચવાની એક સરળ રીત વિશે....

કઈ વસ્તુ જરૂરી?
કઈ વસ્તુ જરૂરી?
શું કરવું?
શું કરવું?
આ ડ્રીંકથી ક્યા 5 પીરિયડ્સ પ્રોબ્લેમ દૂર થશે
આ ડ્રીંકથી ક્યા 5 પીરિયડ્સ પ્રોબ્લેમ દૂર થશે
આમાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ્સથી પીરિયડ્સમાં થતાં પેટ અને કમરદર્દમાં રાહત મળે છે
આમાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ્સથી પીરિયડ્સમાં થતાં પેટ અને કમરદર્દમાં રાહત મળે છે
આમાં એન્ટી ઈન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય છે. આનાથી બ્લીડિંગ નોર્મલ થાય છે
આમાં એન્ટી ઈન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય છે. આનાથી બ્લીડિંગ નોર્મલ થાય છે
આનાથી પીરિયડ્સ ડિલે નથી થતાં
આનાથી પીરિયડ્સ ડિલે નથી થતાં
આનાથી પીરિયડ્સ દરમિયાન થતાં ઈરિટેશનથી રાહત મળે છે
આનાથી પીરિયડ્સ દરમિયાન થતાં ઈરિટેશનથી રાહત મળે છે
આનાથી હોર્મોનનું લેવલ બેલેન્સ રહે છે. પીરિયડ્સ દરમિયાન થતી ડલનેસ દૂર થાય છે
આનાથી હોર્મોનનું લેવલ બેલેન્સ રહે છે. પીરિયડ્સ દરમિયાન થતી ડલનેસ દૂર થાય છે
X
આ 5 પ્રોબ્લેમને દૂર કરશે 1 ટિપઆ 5 પ્રોબ્લેમને દૂર કરશે 1 ટિપ
કઈ વસ્તુ જરૂરી?કઈ વસ્તુ જરૂરી?
શું કરવું?શું કરવું?
આ ડ્રીંકથી ક્યા 5 પીરિયડ્સ પ્રોબ્લેમ દૂર થશેઆ ડ્રીંકથી ક્યા 5 પીરિયડ્સ પ્રોબ્લેમ દૂર થશે
આમાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ્સથી પીરિયડ્સમાં થતાં પેટ અને કમરદર્દમાં રાહત મળે છેઆમાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ્સથી પીરિયડ્સમાં થતાં પેટ અને કમરદર્દમાં રાહત મળે છે
આમાં એન્ટી ઈન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય છે. આનાથી બ્લીડિંગ નોર્મલ થાય છેઆમાં એન્ટી ઈન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય છે. આનાથી બ્લીડિંગ નોર્મલ થાય છે
આનાથી પીરિયડ્સ ડિલે નથી થતાંઆનાથી પીરિયડ્સ ડિલે નથી થતાં
આનાથી પીરિયડ્સ દરમિયાન થતાં ઈરિટેશનથી રાહત મળે છેઆનાથી પીરિયડ્સ દરમિયાન થતાં ઈરિટેશનથી રાહત મળે છે
આનાથી હોર્મોનનું લેવલ બેલેન્સ રહે છે. પીરિયડ્સ દરમિયાન થતી ડલનેસ દૂર થાય છેઆનાથી હોર્મોનનું લેવલ બેલેન્સ રહે છે. પીરિયડ્સ દરમિયાન થતી ડલનેસ દૂર થાય છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App