Home » Family Management » Reasons Why Your Child Inst Sleeping In The Night, Parenting Tips

તમારું બાળક મોડા સુધી જાગતું રહેતું હોય તો આ 6 ઉપાયથી દૂર કરો સમસ્યા

Divyabhaskar.com | Updated - Nov 30, 2017, 04:24 PM

સમયની સાથે આપણી લાઈફ સ્ટાઈલ બદલાઈ છે પરંતુ તેની ખરાબ અસર બાળકો પર ન થવા દો

  • Reasons Why Your Child Inst Sleeping In The Night, Parenting Tips
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ બદલાતા સમયની અસર મોટાની સાથે સાથે નાના બાળકો ઉપર પણ થઈ રહી છે. જે પ્રકારે મોટા લોકો થાક, તણાવ, હેલ્થ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, એ જ રીતે બાળકો પણ આ બધુ સહન કરી રહ્યા હોય છે. આજકાલ ઘણા બાળકો રાતના સમયે સારી રીતે સૂઈ નથી શકતા, તેઓ પર્યાપ્ત ઊંઘ લઈ નથી શકતા, જેના કારણે તેઓ ન શારીરિક અને માનસિક રીતે નબળા બનતા જતા હોય છે. અહીં જાણો બાળકોને ઊંઘ ન આવવાની સમસ્યા માટે માતા-પિતા શું કરી શકે.

    સામાન્ય રીતે બાળકોની લાઈફ સ્ટાઈલ કે સૂવાની ખોટી આદતોમાં ફેરફાર લાવીને ઊંઘની સમસ્યાને દૂર કરી શકાય છે. જો પરેશાનીઓ એક મહિનાથી વધુ સમય સુધી ચાલતી રહેતી હોય તો માતા-પિતાએ તેને તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો બાળકોની વિવિધ સમસ્યાના નિવારણ માટે શું કરવું જોઈએ....

  • Reasons Why Your Child Inst Sleeping In The Night, Parenting Tips
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Reasons Why Your Child Inst Sleeping In The Night, Parenting Tips
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Reasons Why Your Child Inst Sleeping In The Night, Parenting Tips
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Reasons Why Your Child Inst Sleeping In The Night, Parenting Tips
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Reasons Why Your Child Inst Sleeping In The Night, Parenting Tips
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Reasons Why Your Child Inst Sleeping In The Night, Parenting Tips
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Family Management

Trending

વીડિયો વધુ જુઓ