1

Divya Bhaskar

Home » Family Management » Man must remember this Chanakya Rules in life

દરેક પુરુષના જીવનમાં પેદા થઈ શકે છે આવી કઠોર સ્થિતિ, અગાઉથી ચેતી જવું

Divyabhaskar.com | Last Modified - Oct 23, 2017, 04:59 PM IST

ચાણક્યઃ પુરૂષ જીવનમાં આવતી સૌથી ખરાબ પરિસ્થિતિનો સંકેત છે આ 9 વાતો

  • Man must remember this Chanakya Rules in life
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    ધર્મ ડેસ્ક,અમદાવાદઃ દરેક વ્યક્તિના જીવનમાં ખરાબ સમય શરૂ થતો હોય છે. મોટાભાગે ઘણા વ્યક્તિ નાની-નાની પરેશાનીઓને કારણે એવું બોલ્યા કરે છે કે, તેના નસીબ ખરાબ છે. મોટાભાગે નસીબ ખરાબ હોવાથી જ એવી જ શંકા પેદા થાય છે કે, જેવું આપણે વિચાર્યું છે તેવું ન થાય, અથવા વિચારેલી વસ્તુ પ્રાપ્ત ન થાય તો કોઇપણ વ્યક્તિ એવું માની લે છે કે, તેની કિસ્મત ખરાબ છે. જ્યારે નાની-નાની પરેશાનીઓનું કારણ તમારા નસીબ ખરાબ હોય તેવું નથી હોતું. આચાર્ય ચાણક્યે અહીં આપેલાં શ્લોક દ્વારા પુરૂષો માટે એવી સ્થિતિઓ જણાવી છે. જેમાં હકીકતમાં એવો આભાસ થાય છે કે, વ્યક્તિની કિસ્મત ખરાબ છે. આજે આ શ્લોકના અર્થથી જાણો પુરુષોના જીવનમાં આવતી આ પરિસ્થિતિઓ વિશે.
    આચાર્ય કહે છે કે....

    वृद्धकाले मृता भार्या बन्धुहस्ते गतं धनम्।
    भोजनं च पराधीनं त्रय: पुंसां विडम्बना:।।

    કોઇ વૃદ્ધ પુરૂષની પત્ની જો મૃત્યુ પામે તો તેની માટે તે દુર્ભાગ્યની વાત છે. જો યુવાનીમાં જ જીવનસાથીનો સાથ છુટી જાય તો પુરૂષ બીજા વિવાહ કરી શકે છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં પતિ અને પત્ની બન્ને માટે જીવન સાથીનો સાથ ખૂબ જ મહત્વરૂપૂર્ણ હોય છે, તે સમય તે વ્યક્તિ માટે નિરાશાજનક અને માનસિક તણાવ વધારનાર હોય છે.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો આ શ્લોકનો પૂર્ણ અર્થ વિસ્તૃત રીતે.....
  • Man must remember this Chanakya Rules in life
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • Man must remember this Chanakya Rules in life
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Man must remember this Chanakya Rules in life
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Man must remember this Chanakya Rules in life
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Man must remember this Chanakya Rules in life
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Man must remember this Chanakya Rules in life
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Man must remember this Chanakya Rules in life
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Man must remember this Chanakya Rules in life
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Family Management

Trending