Home » Family Management » Learn Tips for Happy married life from Shriram ans Sita

પતિ-પત્નીએ આ ભૂલ ન કરવી જોઈએ, નહીંતર લગ્નજીવન થાય છે બરબાદ

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 12:23 PM

જેના લગ્નજીવનમાં આ 7 બાબતો નથી હોતી તેનું જીવન અધુરું છે

  • Learn Tips for Happy married life from Shriram ans Sita
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ આજના સમયમાં ઘણા કપલ્સ એવા હોય છે જેમના લગ્ન જીવનમાં પરેશાનીઓ ચાલતી રહેતી હોય છે. લગ્ન પછી નાના-નાના વિવાદ થવા એક સામાન્ય બાબત હોય છે, પરંતુ જ્યારે આ બાબતો આગળ વધવા લાગે તો દંપતીએ ચેતી જવું જોઈએ. આ એક વૈજ્ઞાનિક તથ્ય છે કે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે સ્ત્રી અને પુરુષ બંને અધુરા છે. બંનેના મિલનથી જ અપૂર્ણતા દૂર થાય છે. દામપત્ય અર્થાત્ મેરિડ લાઈફમાં અહીં બતાવેલી સાત વાતોનું ધ્યાન રાખશો તો પતિ-પત્ની હંમેશાં ખુશ રહેશે. આ સાત વાતો રામાયણમાં શ્રીરામ-સીતાના જીવનમાં પણ જોવા મળે છે.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો જેના લગ્નજીવનમાં આ 7 બાબતો નથી હોતી તેનું જીવન અધુરું છે....

  • Learn Tips for Happy married life from Shriram ans Sita
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    જો લગ્ન, માતા પિતાની અનુમતિ વિના થાય તો જીવનમાં આનંદને બદલે વિષાદ ખડો થાય.

  • Learn Tips for Happy married life from Shriram ans Sita
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    જીવન સાથીની પરંપરાને સમજ્યા વિના જો લગ્ન કરવામાં આવે તો જીવનભર હેરાન થવાનું રહે

  • Learn Tips for Happy married life from Shriram ans Sita
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    લગ્નથી પહેલાં અને લગ્નવિધિ પૂર્ણ થયે માતા પિતાને અને વડીલોને વંદન કરવામાં ન આવે તો પરિવારમાં સંસ્કારની સદા ઉણપ વર્તાતી રહે

  • Learn Tips for Happy married life from Shriram ans Sita
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    પોતાના ઈષ્ટદેવ ભગવાન અને પોતાના વર્ગના કે સમાજના ઈષ્ટદેવ ભગવાન અને ગણપતિને, જો પરિવાર સંગાથે પૂજન કરવામાં ન આવે તો જીવનભર ઉપાધી અને સંકટોનો સામનો કરવો પડે છે.

  • Learn Tips for Happy married life from Shriram ans Sita
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    લગ્ન કર્યે જે દંપતિ પોતાના પરંપરાના ગુરુને કે દાદાના ઉપદેશને ગ્રહણ કર્યા વિના ઘેર પધારે છે તેમને ભૌતિક કર અભૌતિક આનંદ મળતો નથી. સંસારમાં લાંબાકાળ સુધી જીવનની મજા રહેતી નથી.

  • Learn Tips for Happy married life from Shriram ans Sita
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    જેમ નવજાતક શિશુને કોઈ રોગી કે ડાકણ દેખે તો જાતક પરિવારને કાંઈ આપી શકતો નથી અને પરિવારને લુંટાવી વચ્ચેથી વિદાય લે છે તેમ લગ્ન કર્યા પછી સૌપ્રથમ ભગવાન અને એમના સંતોને સાંભળ્યા વિના કોઈ ભટકતા ભારાડીને સાંભળે છે કે તેવાને મળે છે તો તેમનું જીવન અને કવન તેવું જ થાય છે.

  • Learn Tips for Happy married life from Shriram ans Sita

     ભગવાન ભોલે નાથ એમ કહે કે જે પોતાના સંતોની કે સદગુરૂઓની મજાક ઉડાવે અને નિંદા કરે કરાવે અને પરંપરાના રીતિ રિવાજને નેવે ચઢાવી અર્ધવિમુખની વાતે ભરમાઈ જ્યાં ત્યાં ભટકે છે તે જન્મો જન્મ જ્યાં ત્યાં ભટકતો થાય છે

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Family Management

Trending

વીડિયો વધુ જુઓ