Home » Family Management » stress is big problem of children do this simple things to get reed of it.

તમારું બાળક આ સ્થિતિમાં રહેતું હોય તો ચેતી જજો, હોઈ શકે છે ગંભીર સમસ્યા

Divyabhaskar.com | Updated - Jan 29, 2018, 04:56 PM

આ 3 લક્ષણોથી જાણો કે તમારું બાળક STRESSમાં છે કે નહિ.

  • stress is big problem of children do this simple things to get reed of it.
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક,અમદાવાદ: જો પુખ્ત વ્યક્તિ તાણમાં હોય તો તે પોતે કહી શકે છે, પરંતુ નાના બાળકોને તેની સમજણ નથી હોતી કે તેઓ માતાપિતા સાથે પોતાના ટેન્શન સંબંધી માહિતી શેર કરી શકે. માતાપિતાએ જ તેમના બાળકોના હાવભાવ અને ટેવોનું ધ્યાન રાખવાનું હોય છે. જો બાળકની જીવનશૈલીમાં ફેરફાર હોય તો માતાપિતાએ તેમની સાથે વાત કરવી જોઈએ. અહીં કેટલાક સંકેતો બતાવેલાં છે કે જેનાથી માતા-પિતા સમજી શકે કે તેમનું બાળક તણાવમાં છે.

    આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ..

  • stress is big problem of children do this simple things to get reed of it.
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • stress is big problem of children do this simple things to get reed of it.
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • stress is big problem of children do this simple things to get reed of it.
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • stress is big problem of children do this simple things to get reed of it.
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Family Management

Trending

વીડિયો વધુ જુઓ