યુનિયન બજેટ 2018: કેમ ખાસ છે આ વખતનું બજેટ

Union Budget of India: What it is and why it is so important

moneybhaskar.com

Jan 30, 2018, 06:20 PM IST

નવી દિલ્હીઃ 1 ફેબ્રુઆરી નજીક આવી ચુકી છે. સાથે જ બજેટનો દિવસ પણ. આ વખતે બધાની નજર એ વાત પર ટકી છે કે સરકાર બજેટમાં શું ખાસ રજુ કરવાની છે. એક તો એટલા માટે કે જીએસટી પછી આ પહેલુ બજેટ છે. આવો જાણીએ કેમ ખાસ છે આ વખતનું કેન્દ્રીય બજેટ.

મોદી સરકારનું અંતિમ ફુલ બજેટ

ભલે આગામી ચૂંટણી એપ્રિલ મે 2019 પહેલા ન હોય પરંતુ તો પણ સરકારનું આ અંતિમ ફુલ બજેટ છે. કારણ કે સરકાર ચૂંટણી માટે સરકારી ખર્ચને સંસદની મંજૂરી માટે રજૂ કરી શકે છે. જેને વોટ ઓન એકાઉન્ટ પણ કહેવાય છે. ત્યાર બાદ આ ખર્ચને ભેળવીને સરકાર એક ફુલ બજેટ રજૂ કરે છે.

X
Union Budget of India: What it is and why it is so important
Union Budget of India: What it is and why it is so important
Union Budget of India: What it is and why it is so important
Union Budget of India: What it is and why it is so important
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી