હિના અને બિલાવલને આપત્તિજનક સ્થિતિમાં જોઈ ગયાં હતાં ઝરદારી!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિના રબ્બાની ખાર અને બિલાવલ ભુટ્ટોના વિશે થયા કેટલાક નવાં ખુલાસા

બાંગ્લાદેશી ટેબ્લોઈડે પાકિસ્તાની વિદેશમંત્રી હિના રબ્બાની ખાર અને બિલાવલ ભુટ્ટોના વિશે કેટલાક નવાં ખુલાસા કર્યાં છે.બે વર્ષ પહેલા હિનાને ખબર પડી કે તેનો પતિ ફિરોજ ગુલઝાર તેની ઓફીસમાં કામ કરનારી યુવતી સાથે અનૈતિક સંબંધ રાખે છે. ત્યારબાદથી જ બંને વચ્ચેના સંબંધોમાં કડવાશ આવવાની શરૂઆત થઈ ગઈ હતી.

રબ્બાનીના હાથમાં પતિના અનૈતિક સંબંધો વિશે પાકા સબૂતો હાથ લાગ્યા છે. હિનાએ આની તેના પિતાને પણ જાણ કરી હતી. એકવાર હિનાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનો ટેબ્લોઈડનો દાવો છે. પાકિસ્તાની મીડિયામાં પણ આ સમાચારો હેડલાઈન્સ બન્યાં હતાં. આ એ સમય હતો જ્યારે હિના રબ્બાની અને બિલાવલ ભુટ્ટો એકબીજાની નજીક આવ્યા હતાં અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બે અન્ય નેતાઓના પ્રેમસંબંધો પણ જોરદાર ચર્ચામાં છે. મળતી માહિતી અનુસાર સિંધ પ્રાંતના કેબિનેટ મંત્રી મખદૂમ જમીલ ઉજ જમન સાંસ્કૃતિક મંત્રી સાસુઈ પાલિજો પર મોહી પડ્યાં અને પ્રેમ ગળાડૂબ થઈ ગયાં છે. બંનેના વિવાહીત છે. ઉંમરમાં મખદૂમ જમીલ તેની ગર્લફ્રેન્ડ પાલિજોથી 15 વર્ષ મોટા છે. હવે બંને સાગમસાટ લગ્ન કરવાની યોજના બનાવી રહ્યાં છે. પાલિજો પહેલીવાર 2002માં વિધાનસભામાં ચૂંટાઈને આવી હતી. ઉલ્લેખનીય છે કે પાલિજોનો પતિ સુહૈલ કલહારો સિંધ પ્રાતનો મોટો ઉદ્યોગપતિ છે અને હાલમાં ઈંગ્લેન્ડમાં નિવાસ કરે છે.

બાંગ્લાદેશી સમાચારપત્રના અનુસાર ઝરદારીએ હિના અને બિલાવલને આપત્તિજનક હાલતમાં જોઈ ગયાં હતાં. ત્યારબાદ તેમણે બિલાવલને ખખડાવ્યો હતો. હિનાને પણ પદ પરથી હટાવી દેવાની ધમકી આપી હતી.

ન્યૂયોર્કમાં ઝરદારી અને હિના

હિના અત્યાર રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી સાથે ન્યૂયોર્કમાં છે. હિના સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની બેઠકમાં ભાગ લેવા ગઈ છે.


બિલાવલ સાથે રોમાન્સ, હિનાના પતિએ માંગી કૉલ ડિટેઈલ્સ
હિના રબ્બાનીના પ્રેમમાં ‘બાગી’ થયો બિલાવલ, જરદારી કાળઝાળ!
પાકિસ્તાનમાં ઉથલપાથલ, ગિલાનીને ઝટકો, હિના બનશે નવા PM?
ઝરદારીને મસાલા ઢોંસા-કબાબ પીરસાશે, હિના પણ આવશે
હિના રબ્બાની બાદ ઝરદારી પિતા-પૂત્ર આવશે ખ્વાજાના દર પર
ભારત- પાકિસ્તાન સંબંધો બનશે વધુ મજબૂત: હિના રબ્બાની