PHOTOS: માત્ર પાંચ વર્ષની ઉંમરે માતા બનતી જોઇ દુનિયા રહી ગઇ સ્તબ્ધ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક


મેક્સિકોમાં ગઇકાલે 9 વર્ષની છોકરીએ બાળકને જન્મ આપ્યો હતો. દુનિયાભરમાં આ સમાચારે સનસની મચાવી છે ત્યારે અત્યાર સુધીની યંગ માતાઓનાં ઇતિહાસ પર પણ નજર નાંખવા જેવી છે.

થોડા સમય પહેલાં ઝારખંડ અને દ.ભારતમાં 13 વર્ષની છોકરી માતા બની હતી. જોકે દુનિયામાં પાંચ વર્ષની ઉંમરે પણ માતા બન્યાનાં કિસ્સા નોંધાયા છે. આ જાણ્યું ત્યારે દુનિયા સમસમી ગઇ હતી.

આખરે શા માટે આટલી નાની ઉંમરે છોકરીઓ માતા બની જાય છે અને કોણ છે દુનિયાની સૌથી નાની ઉંમરે માતા બનનારી છોકરીઓ, જુઓ તસવીરો સાથેનો ખાસ રીપોર્ટ, વિચારતા રહી જશો