તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઉદીમાં મહિલાઓ પુરુષવાદી કાયદા વિરુદ્ધ થઇ રહી છે એક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રિયાધઃ સાઉદી અરબમાં હજારો મહિલાઓ પોતાના હક માટે ચળવળ ચલાવી રહી છે. તે દેશની પુરુષવાદી સિસ્ટમમાં ફેરફાર કરવા ઇચ્છે છે. જેથી તેમને પુરુષવાદથી આઝાદી મળે. સાઉદી અરબમાં મહિલાઓએ કોઇ પણ કામ કરવા પુરુષોની પરવાનગી લેવી પડે છે. માતાને પુત્ર પાસે અને બહેનને ભાઇ પાસે પરવાનગી લેવી પડે છે. આનો વિરોધ કરવા મહિલાઓએ સોશિયલ મીડિયાને માધ્યમ બનાવ્યું છે. તે સરકાર સુધી પોતાની વાતો પહોંચાડવા માટે વીડિયો, ફોટો અને સંદેશાનો ઉપયોગ કરે છે.
ગાર્જિયનશિપ કાયદામાં ફેરફાર માટે સરકાર સુધી વાત પહોંચાડવા મહિલાઓએ સોશિયલ મીડિયાની મદદ લીધી

મહિલાઓનું કહેવું છે કે તે પુરુષોની ગુલામ નથી, પોતાની અભિભાવક જાતે છે. તેમને કોઇની પરવાનગી નથી જોઈતી. એક મહિલાએ લખ્યું છે કે દેશમાં પુરુષો પત્નીઓને ગાળો આપે છે, મારે છે છતાં તે અમારા માલિક હોય છે. કેટલીક મહિલાઓએ સોશિયલ મીડિયા પર ‘ટુ-ગેધર-ટુ-ઇન્ડ મેલ ગોર્જિયનશિપ’ નામે પેજ બનાવ્યું છે. તે મહિલાઓની વાસ્તવિક સ્થિતિ પર વીડિયો બનાવીને શેર કરી રહી છે. એક વીડિયોમાં મહિલાને તેનો પતિ મારી રહ્યો છે અને તેને ઘરમાંથી નીકળી જવા કહે છે. જ્યારે પત્ની પોલીસ સ્ટેશન જાય છે ત્યારે તેને એવું કહીને પરત મોકલી તે પતિ સાથે સારી રીતે રહે.
આગળ વાંચો મહિલાઓ ઉપર કેવા છે પ્રતિબંધ..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો