તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

WIKILEAKSના આ ખુલાસાઓએ જ્યારે ભારતીય રાજનિતીના કપડાં ઉતારી લીધાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે જુલિઅન અસાંજનો જન્મ દિવસ છે. જુલિઅન અસાંજની વિકિલિક્સ ઇંટ્રનેટ વેબસાઇટ છે, જે દુનિયાભરમાં ગુપ્ત દસ્તાવેજો દ્વારા ધડાકો કરવામાં જાણીતી માનવામાં આવે છે. 2006માં શરૂ થયેલી આ વેબસાઇટનો સૌથી વધુ શિકાર અમેરિકા બનેલું છે. વિકિલિક્સે અમેરિકા-ઇરાક યુધ્ધથી જોડાયેલા લાખો દસ્તાવેજોને જાહેર કરી નાખી અમેરિકાને મુશ્કેલમાં નાખી દીધું હતું.

અમેરિકાએ વિકિલિક્સને ચેતવણી પણ આપી દીધી છે. અમેરિકાનું માનવું છે કે આવા દસ્તાવેજો જાહેર કરવાથી તેમના અન્ય દેશો સાથેના સંબંધો બગડી શકે છે. એમાં ભારત પણ સમાવેશ થાય છે. જુલિયન અત્યારે બ્રિટન સ્થિત ઇકવાડોરમાં શરણ લઇ રહ્યા છે.

ભારત માટે પણ વિકિલિક્સે ઘણા ખુલાસા કરેલા છે. જેના કારણે ભારતીયના રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. ભલે ને ચાહે એ માયાવતીનો મામલો હોય્ કે પછી મોદીનું પ્રધાનમંત્રી બનવાનું સપનું.

અંદરની સ્લાઇડમાં જુઓ વિકિલિક્સના કેટલાક ખુલાસાઓ

મોદીની નજર કદાવર નેતા બનવાની

માયાવતીની સેંડલ