વોટ્સએપ સિક્યોરિટીમાં ખામી, તમારી ચેટને કોઈ પણ વાંચી શકે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમારી વોટ્સઅપ ચેટને કોઈ પણ વાંચી શકે છે. નેધરલેન્ડના સિક્યુરિટી એક્સપર્ટ બેસ બોશર્ટે વોટ્સઅપ મેસેજિંગ સુરક્ષિત ન હોવાનો દાવો કર્યો છે. બોશર્ટના જણાવ્યા અનુસાર વોટ્સઅપની સિક્યુરિટીમાં મોટી ખોમી છે, જેના લીધે કોઈ પણ યુઝર અન્ય વ્યક્તિની ચેટ વાંચી શકે છે.

સિક્યુરિટી એક્સપર્ટના જણાવ્યા અનુસાર વોટ્સઅપનું ડેટા ફોનની એસડી મેમરી કાર્ડમાં સેવ થાય છે. જેને કોઈ પણ એન્ડ્રોઈડ એપ્લિકેશનનો ઉપયોગ કરીને વાંચી શકાય છે.

બેસે તેના બ્લોગમાં લખ્યું છે કે, મોટાભાગના યુઝર એન્ડ્રોઈડ ડિવાઈસમાં એપ્લીકેશન ડિવાઈસમાં એપ્લીકેશન ઈન્સ્ટોલ કરતી વખતે ફોનની ડેટા, મેસેજ અને કન્ટેન્ટ શેયર કરવાની મંજૂરી આપે છે.

જો યુઝર્સે માઈક્રોએસડી કાર્ડને એકસેસ કરવાની પરવાનગી આપી હોય તો તે સુરક્ષિત નથી.

કેવી રીતે થાય છે વોટ્સઅપના ડેટાની ચોરી વાંચો આગળની સ્લાઈડમાં