PICS: જ્યારે આ ADULT પ્રદર્શનોએ દુનિયાભરની સરકારોને હલાવી દીધી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોતાની વાત મનાવવા માટે કંઇ પણ કરી છૂટતાં લોકોની આ વાત છે. એવો વિરોધ કરો કે લોકો ડરીને અને શરમમાં મૂકાઇને તમારી વાત સ્વીકારી લે. દુનિયામાં કેટલીય ખોટી વાતોનો જોરદાર વિરોધ થતો આવ્યાનો ઇતિહાસ છે. તે પછી બે વર્ષ પહેલા ઇજીપ્તનાં રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકનો વિરોધ હોય કે ઓક્યુપાય વોલસ્ટ્રીટ આંદોલન.

ફ્રેંચ ક્રાંતિ પણ વિરોધની દ્રષ્ટીએ ઇતિહાસમાં આગવું સ્થાન ધરાવે છે. જોકે હાલમાં વિરોધની રીતો બદલાઇ છે. વિરોધ માટે લોકો નીતનવા તુક્કા દોડાવી રહ્યા છે. કોઇક કપડાં કાઢે છે તો કોઇક વિચિત્ર પોઝ આપીને સત્તાને ડરાવે છે.

આવો દુનિયાનાં આવા જ કેટલાક એડલ્ટ, નગ્ન અને માનવામાં ન આવે તેવા વિચિત્ર વિરોધ પ્રદર્શનો જોઇએ, જેને સરકારોને હલાવી દીધી, આ પ્રદર્શનો જોઇને તમને પણ ચક્કર આવી જશે, જુઓ તસવીરો