17 પત્નીઓ અને 34 બાળકોનો પિતા કહે છે, 200 સંતાનો હોત પણ...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂયોર્કઃ વિશ્વભરમાં ઓછા બાળકોની ચળવળ ચાલી રહી છે પરંતુ અમુક લોકો એવા છે જેમને તેની કોઈ જ અસર નથી કે તેનાથી કાંઈ ફેર પડતો નથી. દાખલા તરીકે અમેરિકાના એટલાન્ટમાં રહેતાં વિલિયમ્સ.
તેઓ અત્યાર સુધી 34 બાળકોના પિતા બન્યા છે છતાં હજુ પણ સંતાનો પેદા કરવાનું ચાલુ છે. નશબંધી કાઉન્સેલરે તેમને સમજાવવાનો ભારે પ્રયાસ કર્યો પરંતુ તેઓ સમજવાનો જ ઈનકાર કરે છે.
આજકાલ કાઉન્સેલર દ્વારા વિલિયમ્સને સમજાવવા માટે કરાતા ભરપૂર પ્રયાસનો વીડિયો યૂ-ટયૂબ પર વાયરલ થયો છે. વિલિયમ્સને આટલા બધા બાળકો તેમની 17 પત્નીઓથી થયા છે. આ બાળકોની વય 3થી 26 વર્ષ સુધીની છે.
આટલા બધા બાળકો હોવા છંતા વિલિયમ્સ નંશબંધી કરાવવા માટે રાજી નથી. નસબંધી કાઉન્સેલર લયનલા વજેંટે તેને અનેક રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ માનતા નથી. તેમને એમ પણ કહેવાયું કે વધારે બાળકોની ભરણપોષણ તેઓ કેવી રીતે કરશે. આ કારણે તેમને નશબંધી કરાવી લેવી જોઈએ.
આગળ વાંચો, શું કહે છે વિલિયમ્સ...