તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુએઈમાં લશ્કરી વિમાન તૂટી પડતાં બેના મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુનાઈટેડ અરબ અમિરાત (યુએઈ) એરફોર્સનું ટ્રેનર વિમાન ટ્રેનિંગ ફલાઈટ વખતે તૂટી પડતાં પાયલોટ અને કો-પાયલોટના મોત થયા હતા.

યુએઈના આર્મ્ડ ફોર્સના જનરલ કમાન્ડે આ ઘટનાને સમર્થન આપતાં જણાવ્યું હતું કે અકસ્માતના કારણો જાણવા સક્ષમ સત્તા ઘટનાસ્થળે તપાસ કરી રહી છે.

નિવેદનમાં વિમાન ક્યાં તૂટી પડ્યું હતું કયું વિમાન હતું તે જણાવવામાં આવ્યું ન હતું. સપ્ટેમ્બરમાં યુએઈનું લશ્કરી વિમાન તૂટી પડતાં એક ક્રૂ મેમ્બર અને જૂનમાં ટ્રેનિંગ વખતે જેટ વિમાન તૂટી પડતાં પાયલોટનું મૃત્યુ થયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો