PHOTOS: દુનિયાનાં 10 પ્લેટફોર્મ જોઇને થંભી જશે શ્વાસ, જવાનું મન થઇ જશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માન્યામાં ન આવે તેવા અજબ-ગજબ પ્લેટફોર્મ, યાર અહીં તો જવું જ પડે

પ્લેટફોર્મની વાત કરીએ એટલે આપણને ચિક્કાર ભીડ ધરાવતાં, કુલીઓની અવરજવર ધરાવતા અને ટ્રેનોનાં વિશાળ હોર્ન સાંભળતા રેલવે પ્લેટફોર્મ જ યાદ આવે.

જોકે પ્લેટફોર્મની એક બીજી દુનિયા પણ હોય છે. કેટલાક લોકો એવા પણ હોય છે કે જે પ્લેટફોર્મ પર ફરવાનું પસંદ કરે છે. આજે અમે તમને એવા જ અનોખા પ્લેટફોર્મ બતાવવા માટે જઇ રહ્યા છે. આકાશને આંબતા આવા પ્લેટફોર્મ્સને જોવાની એક આગવી મજા છે.

જો તમને એડવેન્જર પસંદ છે તો આ પ્લેટફોર્મને જોઇને તમે ઇચ્છશો કે એક વખત તો ત્યાં જવું જ જોઇએ. આ તસવીરો જોઇને તમે અંદાજો લગાવી શકો છો કે ત્યાં જવાનું કેટલું થ્રિલિંગ હશે. પ્રથમ તસવીરમાં સમુદ્રથી 2700 મીટર ઉંચે આવેલા આ પ્લેટફોર્મ પર લોકો જોવા મળે છે. બસ ત્યાં જાવો એટલે દિલ એક ધડકન ચૂકી જશે પણ પછી જે મજા આવશે તેના માટે શબ્દો નહીં હોય...

આગળ જુઓ, દિલધડક પ્લેટફોર્મ... જવાનું મન થઇ જશે... રેલવેનાં પ્લેટફોર્મ ભૂલી જશો..... જોરદાર રીપોર્ટ વાંચો આગળ... ફોટો જુઓ...