700 વર્ષથી પૂરની થપાટ વચ્ચે આ મંદિર અડીખમ ઊભું છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ ચીનમાં ઇઝોઉ પ્રોવિન્સમાં યાંગ્ત્સે નદી પર બનેલું આ મંદિર 700 વર્ષ જૂનું છે. મંદિર અત્યાર સુધી કેટલીય વખત નદીમાં આવેલા પૂરમાં ડૂબી ચૂક્યું છે, પરંતુ તેમ છતાં આ મંદિરને કોઇ નુક્સાન નથી પહોંચતું. આ મંદિર ચીનના સોન્ગ વંશના શાસકો એ બનાવડાવ્યું હતું. 
 
હોડીથી અહીં પહોંચે છે લોકો
 
- ચીનના સોન્ગ વંશના શાસકો દ્વારા આ મંદિર નદીની વચ્ચો-વચ્ચ બનાવવામાં આવ્યું હતું. 
- ગત કેટલાંય દિવસોથી આ મંદિર પાણીમાં ડૂબેલું હતું, જે પાણી ઉતર્યા પછી હવે દેખાવવા લાગ્યું છે. 
- જો કે, નદીમાં મંદિરનો અડધો ભાગ વર્ષ દરમિયાન ડૂબેલો જ રહે છે. લોકો અહીં હોડી દ્વારા પહોંચે છે.  
- પૂર અને વિવિધ ઋતુઓનો બદલાવ ખમ્યા પછી પણ આ મંદિરને કોઇ નુકસાન નથી પહોંચ્યું. 
- જેનાથી મંદિરની મજબૂતીનો અંદાજો લગાવી શકાય છે.  
 
સ્લાઇડ્સ બદલોને જુઓ 700 વર્ષથી પૂરમાં અડીખમ ઊભા રહેલા મંદિરના ફોટોગ્રાફ્સ
અન્ય સમાચારો પણ છે...