• Gujarati News
  • The Living Fridge To Give You Fresh Fish And Vegetables To Eat

હવે ફ્રિજમાં ઉગાડો શાકભાજી અને પાળો રંગબેરંગી માછલીઓ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડિઝાઇનર્સ દ્વારા હવે એવું ફ્રિઝ બનાવવામાં આવ્યું છે જેમાં માછલીને પાળી શકાય છે અને માછલીની ટેન્ક પર શાકભાજીઓ પણ ઉગાડી શકાય છે. ખાસ વાત એ છે કે આ ફ્રિજને તમે સામાન્ય ફ્રિજની જેમ રૂમમાં જ રાખી શકો છો. આ ફ્રિજમાં એક ટેન્ક બનાવવામાં આવી છે. જેમાં માછલીઓએન પાળી શકાય છે. ટેંક ઉપર ઉગાડવામાં આવેલી શાકભાજીઓને પ્રાક્રુતિક રીતે માછલીઓ દ્વારા પૈદા થયેલી ગંદકીમાંથી ખોરાક્ મળી રહે છે. આ ટેંકને સમયાંતરે સાફ કરવો પડે છે.

આ ફ્રિજને બે નામ આપવામાં આવ્યા છે. પહેલું નામ લોક્લ રિવર અને બીજું નામ ફ્રિજ એક્વેરિયમ. આ ફ્રિજમાં એક્વેરિયમની જેમ જ માછલીઓને પાળી શકાય છે. ફ્રેંચ ડિઝાઇનર મૈથ્યુ લેહાન્યોર્ અને એંટોની વૈન ડેન બોશે એ આ ફિર્જ બનાવ્યું છે. આ ફ્રિજ કમ એક્વેરિયમની ડિઝાઇન પણ સુંદર અને જોવાલાયક છે

આગળની સ્લાઇડમાં જુઓ અનોખા ફ્રિજની તસવીરો અને જાણો વધુ વિગતો