• Gujarati News
  • The Fearless Female Trio Who Are The World's Only Aerobatic Wing Walking Team

PHOTOS: શ્વાસ રોકી દેતું ત્રણ મહિલાનું કારનામું, પ્લેન પર ડાન્સિંગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુકે, યુરોપ, ચીન, યુએઇ અને ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારનાં 100થી વધુ હેરતઅંગેજ કારનામા

એક હજાર ફૂટની ઉંચાઇ અને પળેપળ ડોલતું પ્લેન. શું આના પર નૃત્ય શક્ય છે? તમે કહેશો મરવું હોય તે જ આ કરે. જોકે આવું થયું છે. તે પણ ત્રણ મહિલાઓએ કરી બતાવ્યું છે.

સારાહ ટેનર, ડેનિયલ હોગ્સ અને સ્ટેલા ગિલ્ડિંગે જાન દાવ પર લગાવીને આવું કારનામું કરી બતાવ્યું છે. દુનિયાનાં એકમાત્ર એરોબેટિક વિંગ વોકિંગ ટીમની હિસ્સો એવી આ ત્રણ મહિલાઓ 150 મીલ પ્રતિ કલાક ઝડપે ઉડતાં પ્લેનમાં ઉછળી-કૂદીને નૃત્ય કરી રહી હતી. આ દ્રશ્ય જોઇને સૌનાં શ્વાસ થંભી ગયા હતાં.

આ સાહસી કલાકારો ગત એક વર્ષમાં યુકે, યુરોપ, ચીન, યુએઇ અને ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારનાં 100થી વધુ હેરતઅંગેજ કારનામા બતાવી ચૂકી છે.

તમે પણ તેની તસવીરો જોઇને આ ત્રણેય મહિલાઓ પર મોહી ઉઠશો..