જાણો, 9/11ના આતંકવાદી હુમલા બાદ કેટલું બદલી ગયું અમેરિકા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલાની ફાઈલ તસવીર)

ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલાને 13 વર્ષ વિતી ગયા છે. આ સમય દરમિયાન અમેરિકામાં સુરક્ષા સંબંધીત ભારે પરિવર્તનો આણવામાં આવ્યા છે. એ સાથે જ અહીં રહેતા મુસલમાનો સાથે લોકોના વર્તનમાં પણ ભારે બદલાવ જોવા મળ્યા છે. કેટલાક પરિવર્તનો અસ્થાઈ હતા તો કેટલાકે ત્યાં રહેતા લોકોનું જીવન જ બદલી નાખ્યું. 9/11ની 13મી વરસી પર અમેરિકનોની જિંદગીમાં આવેલા પરિવર્તનોને અહીં રજુ કરાઈ રહ્યાં છે.

હવાઈ મુસાફરી
આતંકવાદી હુમલાઓ બાદ સૌથી વધુ અને સૈથી ભારે પરિવર્તનો અમેરિકન એરપોર્ટ્સ પર નોંધાયા.

નવા એક્ટને મંજૂરીઃ હુમલાના બે મહિનામાં જ કોંગ્રેસે એવિએશન એન્ડ ટ્રાન્સપોર્ટેશન સિક્યોરિટી એક્ટને પાસ કરીને હવાઈ હુમલાઓની સુરક્ષાને સંઘબદ્ધ કરી દીધી. એક્ટ અંતર્ગત ટ્રાન્સપોર્ટેશન સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન બનાવવામાં આવ્યું. આ પહેલા બધા જ એરપોર્ટ ખાનગી સુરક્ષા કંપનીઓની મદદે જ સુરક્ષાની જવાબદારી ખુદ જ ઉઠવતા હતાં.

આગળ વાંચો... 9/11 હુમલા બાદ અમેરિકામાં આવેલા પરિવર્તનો અંગે...