તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

16 બાળકો, 33 પૌત્ર-પૌત્રીઓના વડીલનું હાર્ટએટેકથી નિધન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નો મોર સુપર ડેડ|16 બાળકો, 33 પૌત્ર-પૌત્રીઓના વડીલનું હાર્ટએટેકથી નિધન

યુકેના કાર્ડીફમાં ટેર્રી હાર્વે ખૂબ મોટા પરિવારમાંથી હોવાથી તેમને હંમેશા એવી જ ઈચ્છા રહેતી કે તેમને ઘણાં સંતાનો હોય. 1979માં મેરી નામની યુવતી સાથે લગ્ન બાદ તેમણે 16 સંતાનોને જન્મ આપ્યો જેમાં 12 દીકરી અને 4 દીકરા છે. આટલું જ નહીં તેમને 33 પૌત્ર અને પૌત્રીઓ પણ છે.
જોકે સુપરડેડ તરીકે ઓળખાતા ટેર્રીનું 56 વર્ષની વયે હાર્ટએટેકેથી મૃત્યુ થતાં હવે તેઓ આ દુનિયામાં પોતાનો વિરાટ પરિવાર જોવા માટે નહીં રહ્યા. 16 સંતાનોને ઉછેરવા માટે તેમણે આખી જિંદગી ખૂબ જ મહેનત કરી હોવાનું તેમના એક પુત્રએ કહ્યું હતું.
ટેર્રી હાર્વે દંપતિની તસવીર જોવા માટે ફોટો સ્ક્રોલ કરો...