ઇરાક: ચેકપોઇન્ટ પર આત્મઘાતી હુમલો, 12નાં મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બદદાદનાં દક્ષિણમાં એક ભરચક ચેકપોસ્ટ પર એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટરો ભરેલું વાહન ટકરાવી દેતાં 12 જણા માર્યા ગયા હતા અને અનેક કારનો નુકસાન થયું હતું, તેમ ઇરાકનાં પોલીસ અને તબીબી સૂત્રોએ જણાવ્યું હતું.

હિલા શહરેનાં ઉત્તરમાં આવેલા પ્રવેશદ્વારનાં ચેકપોઇન્ટ પાસે થયેલા આ વિસ્ફોટમાં 60 લોકો ઘવાયા છે.