તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Statue Of Liberty Reopens To Public On America's I Day

દર વરસે 40 લાખ લોકો જેને નિહાળી ધન્યતા અનુભવે છે, જાણો અજાણી વાતો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાની ખરા અર્થમાં ઓળખ કહી શકાય એવું Statue of Liberty ફરી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. અમેરિકાના સ્વતંત્રતા દિવસની ઉજ્વણીના ભાગરૂપે તેને જાહેર જનતા માટે ઓપન કરી દેવાયું છે. ગયા વરસે 29 ઓક્ટોબરે સેન્ડી વાવાઝોડા બાદ તેને લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.

સેન્ડીમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પણ નુકશાન થયું હતું. માત્ર નવ મહિનાના જ સમયગાળામાં તેની મરામત કરી ફરે એક્વાર ધબકતું કરી દેવામાં આવ્યું છે. ભવ્ય રીતે તેની ઓપનિંગ સેરેમની યોજાઇ હતી. એ અમેરિકાનું હ્રદય છે. આ ફ્રેચની અમેરિકાને એક ભવ્ય ભેંટ છે. મિત્રતાની ભેંટ છે. તે વૈશ્વિક સ્વતંત્રતા અને લોક્શાહીની નિશાની પણ ગણી શકાય.

આગળ જાણો, Statue of Liberty વિશેની ઘણી જ અજાણી વાતો, ક્લિક કરતા રહો આગળની સ્લાઇડ