PHOTOS : દક્ષિણ કોરિયામાં બુધ્ધ જન્મોત્સવ, આખું શહેર શણગારાયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વૈશાખી પૂનમ..બુધ્ધ પૂર્ણિમા. દક્ષિણ કોરિયામાં બુધ્ધના જન્મ દિવસની ઉજવણી કરવાની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.

દક્ષિણ કોરિયાના પાટનગર સીઓલમાં અત્યારે ચારેકોર રોશની કરેલી નજરે પડે છે. લોકો રંગબેરંગી ગુબ્બરા સાથે જ્યારે સીઓલની ગલીમાં નીકળ્યા ત્યારે ઝગમગાટ જોવા જેવો હતો.

દક્ષિણ કોરિયામાં બુધ્ધના જ્નમ દિવસની ભારે ઉતસાહથી ઉજવણી કરવામાં આવે છે. તેમના મુજ્બ, બુધ્ધના જ્ન્મની કોઇ ચોક્કસ તારીખ નથી પણ 25 સદી અગાઉ તેમનો જન્મ થયો હતો. દર મે મહિનાની પૂનમે અહીં પરંપરાગત રીતે બુધ્ધના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

દક્ષિણ કોરિયામાં બુધ્ધના જન્મોસ્તવની ઉજવણીની ભવ્ય તૈયારીઓની તસવીરો જોવા ક્લિક કરો આગળની સ્લાઇડ