તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રશિયાની SEXY પોલીસ ફોર્સ : આ અદાઓ પર ગુનેગારો પણ છે ફિદા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં ગયા વરસોમાં મહિલા પોલીસ કર્મીઓમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળી રહ્યો છે. છોકરીઓ પોલીસની નોકરી માટે ઘણી જ મહેનત કરે છે. એવી માન્યતા છે કે સુંદર છોકરીઓ આ નોકરીમાં આવતી નથી. લોકો એવું માને છે કે સુંદર છોકરીઓ પોલીસમાં નોકરી કરતાં મોડેલિંગ કરે તો વધુ સારું.

આવો જ હાલ આખા દક્ષિણ એશિયામાં છે.

જ્યારે આપણે વાત કરીએ પશ્ચિમ દેશોની આ માન્યતા અહીં સાવ ખોટી પડે છે. રૂસી મહિલાઓ દુનિયામાં સૌથી સુંદર માનવામાં આવે છે. રૂસમાં અનેક મહિલાઓ પોલીસ ફોર્સમાં પણ છે. તે તમામ બલાની ખુબસુરત છે.

તેમનામાં ગ્લેમરના તડકાની સાથે સાથે સેકસી અપીલ પણ હ્પ્ય છે. ઇગ્લિશ રશિયાએ સુંદર મહિલા પોલીસ કર્મચારીઓની તસવીરો પ્રકાશિત કરી છે. આ તસવીરો જોઇને તમે પણ કહેશો કે ચોર, ડાકુ કે કોઇ પણ અપરાધી તેમના પ્રેમમાં ચોક્કસ ગિરફ્તાર થઇ જશે.

આગળ જુઓ, બલાની ખુબસુરત રશિયન મહિલા પોલીસને

ફેરવતા રહો સ્લાઇડ અને કરો મજા