બ્રિટિશ અબજોપતિને શરત હારવાની સજા, બનવું પડ્યું એર હોસ્ટેસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શરત હારી ગયા બાદ તેનું પાલન કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. ખાસ કરીને તમે જ્યારે વિશ્વના ધનવાન વ્યક્તિઓમાં જાણીતા હો ત્યારે તો તે વધુ મુશ્કેલ બની જાય છે. પરંતુ રિચર્ડ બ્રેન્સને પોતાની આ પ્રસિદ્ધિની દરકાર ન કરી. પોતાના મિત્ર એર એશિયાના ચીફ ટોની ફનૉન્ડિસ સામે શરત હારી ગયા બાદ રવિવારે બ્રેન્સન તેમની પર્થથી કવાલાલુમ્પુર જઈ રહેલી ફ્લાઈટમાં એર હોસ્ટેસ બની ગયા. બ્રેન્સન યુકેના ચોથા સૌથી ધનીક છે. તેઓ ૪૦૦ કંપનીઓના વર્જિન ગ્રૂપના સંસ્થાપક છે.

શું હતી શરત જેને કારણે તેમને બનવું પડ્યું એર હોસ્ટેસ? આગળ ક્લિક કરો