તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ પીવે છે એકબીજાનું લોહી, કારણ પણ એટલું જ Shocking છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમે લવ એટ ફર્સ્ટ સાઈટ તો સાંભળ્યું જ હશે  પણ Austin ના રહેવાસી ટીમ અને લી ને લવ એટ ફર્સ્ટ બાઈટ જેવો  કઈંક અલગ જ અહેસાસ થયો હતો ,,જી હા ૨૦ વર્ષની લી અને ૩૧ વર્ષના ટીમ એ બંને રીયલ લાઈફ વેમ્પાયર્સ છે ,અન એ માત્ર એટલા માટે જ કે આ બંને એકબીજાનું લોહી પીવે છે,,વાત આટલેથી અટકતી નથી પણ તેઓ એ માને છે કે  એક બીજાનું લોહી પીવું એ સેક્સ કરતાં પણ વધુ આનંદ દાયક છે. હવે તમે એ પણ જાણીલો કે આ બંનેની મુલાકાત પણ ૨ વર્ષ પહેલાં એક ડાર્ક ફેસ્ટીવલમાં થઇ હતી. અને  આગળ જતાં બંનેને  એકબીજાના બ્લડનો ટેસ્ટ વધુ પસંદ આવવા લાગ્યો હતો. સમાચાર તો ત્યાં સુધીના છે કે આ બંને જણા પોતાના લગ્ન પણ વેમ્પાયર થીમ પર કરવા માગે છે.
અન્ય સમાચારો પણ છે...