તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Protesters Discover Treasure Trove At Home Of Ousted Ukrainian President

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુક્રેનના રાષ્ટ્રપતિના ઘરમાં જનતા રેડ : મળ્યા સોનાના નળ, ઝુમ્મરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુક્રેનના ભાગેડુ રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચ વિશે અનેક અફવાઓ આવી રહી છે અને હજુ સુધી તેમનો કોઇ પતો લાગ્યો નથી. પણ રોજેરોજ તેમની ભવ્ય મિલકતો અને શાહી જીવનના સમાચાર આવતા રહે છે. લોકોએ તેમના મહેલને નિશાન બનાવી ખૂણેખૂણો ફેંદી નાખ્યો છે. જેમાં એવી વિગતો બહાર આવે રહી છે જે બધાની આંખો પહોળી કરી રહી છે.

યુક્રેન દેશની માથાદીઠ આવક £2,400 થી £4,200 વચ્ચે છે. દેશના રાષ્ટ્રપતિની વરસનો પગાર સત્તાવાર રીતે £15,000 એટલે કે અંદાજે રૂપિયા 15 લાખ જેટ્લો છે.

તેમના મહેલ જેવા ઘરમાં લોકોએ જનતા રેડ કરતાંસોનાના નળ મળી આવ્યાં છે. કિંમતી ઝુમ્મરો હાથ આવ્યાં છે. ટુવાલ મુકવાના સોનાના સળિયા પણ છે તો કરોડોની કિંમતની ગાડીઓ અને બાઇક્સ પડેલાં છે.

વધુ વાંચવા અને ભવ્ય તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો-

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો