પતિને તરછોડી પિતાને જંગ જીતાડવા મેદાને ચડેલી પાકિસ્તાનની સુંદરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનમાં ચૂંટણી માટે આજે મતદાન છે. મુસ્લીમ લીગના પ્રમુખ અને પુર્વ પ્રધાન મંત્રી નવાઝ શરીફની દિકરી મરિયમ નવાઝે પોતાના પિતાની ચૂંટણી પ્રચારની જવાબદારી ઉપાડી લીધી હતી. નવાઝ શરિફ લાહોર સંસદીય ક્ષેત્રના ઉમેદવાર છે. મરિયમનું કહેવું છે કે તેના પિતા નવાઝ શરિફ પુરા દેશમાં પ્રચારમાં વ્યસ્ત છે એટલે તેણે તેમના વિસ્તારમાં પ્રચારની જવાબદારી ઉપાડી લીધી છે.

નવાઝ શરિફ 16 વરસ બાદ ચૂંટણી લડી રહ્યા છે. તે પોતાની પાર્ટીના અન્ય ઉમેદવારોના પ્રચારમાં વ્યસ્ત હોવાના કારણે પોતાના ક્ષેત્રમાં એકપણ વખત પ્રચાર કરી શક્યા નથી.

મરિયમ વિશે ઘણું બધું જાણવા જેવું છે, વાંચો આગળ